• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ -મોરબી દ્વારા દશેરા ના પર્વ નિમિતે શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાશે*

 

મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા તા.૧૫-૧૦ શુક્રવાર ના રોજ દશેરા ના પર્વ નિમિતે શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન શસ્ત્રપુજન કાર્યક્રમ નુ આયોજન કરવા મા આવેલ છે. તો દરેક ધર્મપ્રેમી જનતા ને પધારવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના ગીરીશભાઈ ઘેલાણી, હિતેશભાઈ જાની, નિર્મિત કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, પોલાભાઈ પટેલ, મનિષભાઈ પટેલ તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ ના પ્રભુભાઈ નકુમ, વસંતભાઈ પરમાર, ગોપાલભાઈ નકુમ, ઈશ્વરભાઈ કંઝારીયા સહીત ના અગ્રણીઓ એ ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યુ છે.

 

લી.

નિર્મિત કક્કડ- આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ

પ્રભુભાઈ નકુમ-જય મહાકાલ સતવારા મિત્ર મંડળ.

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લામાં આયુષ્માન ભવઃ અભિયાનનો પ્રારંભ*

editor

*શુભેચ્છક ગ્રુપ ડીસા દ્રારા ઓર્થોપેડીક સર્જન ડો.કૌશલ સિસોદીયાનું કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*આઇ.સી.ડી.એસ. ઘટક જોડીયામાં પોષણ અભિયાન અંતર્ગત જીલ્લા પંચાયત સ્વભંડોળ ગ્રાન્ટમાંથી EPD ( એનર્જી પ્રોટીન ડાયટ) ફુડ વિતરણ કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment