• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શુભેચ્છક ગ્રુપ ડીસા દ્રારા ઓર્થોપેડીક સર્જન ડો.કૌશલ સિસોદીયાનું કરવામાં આવેલ સન્માન*

તાજેતરમાં જ ડીસા ખાતે શરૂ કરાયેલ સિસોદીયા ઓર્થોપેડીક હોસ્પિટલના એમ.એસ.ડોક્ટર કૌશલ સિસોદીયાનું મોમેન્ટો,પુસ્તક અને ફૂલછડીથી ડીસાના શુભેચ્છક ગ્રુપ દ્રારા સન્માન કરી અભિનંદન અને શુભેચ્છા આપવામાં આવી હતી.

આ શુભ અવસરે શુભેચ્છક ગ્રુપના સર્વ ભગવાનભાઈ બંધુ,નાથાલાલ ખત્રી,બળદેવભાઈ રાયકા,ચંદુભાઈ એટીડી,મહેશભાઈ મનવર, દિનેશભાઈ કવિરાજ,દયારામભાઈ ઠકકર, હરેશભાઈ ઠકકર (મેડિકલ) સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી ડોક્ટર કૌશલ સિસોદીયાનું સન્માન કરી વિશેષ શુભેચ્છાઓ પાઠવી હતી.આ અવસરે ડોક્ટરનાં માતુશ્રી બીનાબેન સિસોદીયા પણ ખાસ હાજર રહ્યાં હતા.કનુભાઈ આચાર્ય, જયેશભાઈ દેસાઈ, આનંદભાઈ પી.ઠક્કર, મહેશભાઈ ઉદેચા,આર.ડી.ઠકકર, દિનેશભાઈ ચોકસી,તારાચંદભાઈ મજેઠીયા વિગેરેએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

સન્માનના પ્રત્યુતરમાં ડોક્ટર સિસોદીયાએ સૌનો આભાર માની જરૂરિયાતમંદ દર્દીઓ પ્રત્યે હમદર્દી રાખવાની લાગણી પ્રગટ કરી હતી તેમજ ડીસા નગરના સેવાના કોઈ પણ સત્કાર્યમાં પણ સહયોગ આપવાની ખાત્રી આપી હતી.

Related posts

*HELLO MORBI: Drunken Monkey નેચરલ જ્યુસનો મોરબીમાં શુભારંભ*

editor

*અવસાન નોંધ પડધરી*

Hello Morbi

*HELLO MORBI: મોરબી માં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ના ૧૧૨ માં સ્થાપના દિવસ ની ધામધૂમથી ઉજવણી*

Hello Morbi

Leave a Comment