• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના હડીયાણા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની વિશેષ સુવિધાઓ*

શરદ એમ.રાવલ.. હડિયાણા..હડિયાણા ગામમાં આશરે 6000 જેટલી વસ્તી ધરાવતું ગામ છે. આ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ 11 ગામો આવેલા છે. અને હડિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડો.અભિષેક મોરી ના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલ નો તમામ નર્સિંગ સ્ટાફ અને આગણવાડી કાર્યકર બહેનોએ પણ ધરે ઘરે જઈને સંપૂર્ણ સહયોગ આપ્યો. અન્ય સ્ટાફ દ્વારા કોરોના વેકસીન દરમ્યાન ભારે જહેમત ઉઠાવી ને રાત દિવસ કામકાજ કરી ને હડિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં અને અન્ય 11 ગામોમાં પણ વેકસીન લેવાની પાત્રતા ધરાવતા તમામ લોકોનું 100 ટકા વેક્સીનેસન પૂર્ણ થયેલ છે.વેકસીન લેવડાવવા માં ખાસ જોડિયા પ્રાંત સાહેબ તથા મામલતદાર સાહેબ દ્વારા પણ ખુબજ સુંદર રીતે સાથ સહકાર આપવા મા આવ્યો હતો.અત્યાર સુધીમાં હડિયાણા આ.રો.કેન્દ્ર માં આશરે 20.000 જેટલા લોકોને પહેલો ડોઝ આપવામાં આવેલ છે. અને તેમાંથી અડધા લોકોને બંને ડોઝ પૂર્ણ થયેલા છે…

 

Related posts

*જોડીયા મામલતદાર કચેરી ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ધ્વનિત સિહ બોરોના ને સન્માનિત કરાયા*

Hello Morbi

*મોરબી : પ્લોટમાં ઓરડી બનાવી જમીન પચાવી પાડવાનો કારસો : લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ પોલીસ તપાસ નો ધમધમાટ*

Hello Morbi

*શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મોરબી પ્રથમ દિવસ*

Hello Morbi

Leave a Comment