• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી રઘુવંશી મહિલા મંડળ દ્વારા જલારામ મંદિર ખાતે ભવ્ય શરદોત્સવ ઉજવાયો*

 

*રઘુવંશી મહિલાઓ માટે વિનામુલ્યે રાસોત્સવ તથા મહાપ્રસાદ નુ આયોજન*

 

મોરબી રઘુવંશી મહિલા મંડળ દ્વારા રઘુવંશી બહેનો માટે શરદ પૂનમ ના પાવન પર્વ નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે વિનામુલ્યે ભવ્ય રાસોત્સવ નુ આયોજન કરવા મા આવ્યુ હતુ. જેમા ૧૬૦ થી વધુ રઘુવંશી બહેનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ કેટેગરી ના વિજેતા બહેનો એ સંસ્થા તરફથી ઈનામો અર્પણ કરી સન્માનિત તેમજ પ્રોત્સાહીત કરવા મા આવ્યા હતા. આ પ્રસંગે મોરબી જલારામ મંદિર દ્વારા મહાપ્રસાદ નુ આયોજન કરવા મા આવ્યુ હતુ.

કાર્યક્રમ ને સફળ બનાવવા રઘુવંશી મહિલા મંડળ ના ચંદ્રિકા બેન પલાણ, હીનાબેન (કશીશ ગીફ્ટ), અવનીબેન, નીલાબેન, ક્રિષ્ના બેન, ઉમાબેન સોમૈયા, અજંલી બેન, કવિતા બેન, નયનાબેન સહીત ના અગ્રણીઓ ઉપરાંત મોરબી જલારામ મંદિર ના ભાવીનભાઈ ઘેલાણી, હસુભાઈ પંડિત, પપ્પુભાઈ ચંડીભમર, જયંતભાઈ રાઘુરા, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, અમિતભાઈ પોપટ, કીશોરભાઈ પલાણ, જીતુભાઈ પુજારા,રમેશભાઈ બુધ્ધદેવ, ચિરાગ રૂપારેલીયા સહીતના અગ્રણીઓ એ જહેમત ઉઠાવી હતી.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા ધરણા કાર્યક્રમ યોજ્યો* 

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ખેતીવાડી ખાતાની યોજનાઓ અન્વયે નિદર્શન હેઠળના ઘટકો માટે ૧૮ જૂનથી ૦૧ જુલાઈ સુધી આઈ-ખેડુત પોર્ટલ શરૂ રહેશે*

editor

*મોરબીના જેતપુર ગામે સેવાભાવી યુવાનો પર થયેલા જીવલેણ હુમલાને લઈને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા જિલ્લા કલેકટર તેમજ એસપીને લેખીત રજૂઆત*

Hello Morbi

Leave a Comment