• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના જેતપુર ગામે સેવાભાવી યુવાનો પર થયેલા જીવલેણ હુમલાને લઈને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા જિલ્લા કલેકટર તેમજ એસપીને લેખીત રજૂઆત*

મોરબી તાલુકાનાં જેતપર ગામે આવારા તત્વો દ્વારા ગામના સેવાભાવી યુવાનો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જે બનાવને લઈને મોરબી જીલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા દ્વારા કલેક્ટર અને એસપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને યુવાન ઉપર જીવલેણ હુમલો કરનારા આવારા તત્વોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે

Related posts

મોરબી વોડૅ ન.3 ના લોકો દ્વારા જયરાજસિહ જાડેજા ને ફુલ-હાર પેહરાવી સન્માનીત કરાયા

Hello Morbi

*HELLO MORBI:હળવદ તાલુકાના સુરવદર ગામે સીમ વિસ્તારમાંથી ઈંગ્લીશદારૂનો જથ્થો શોધી કાઢતી હળવદ પોલીસ*

editor

*મોરબીના આરોગ્ય અધિકારી કોરોના પોઝિટિવ : ઇન્ચાર્જ ડીડીઓ જાડેજા પણ સંક્રમિત*

Hello Morbi

Leave a Comment