*HELLO MORBI NEWS:મોરબી લીલાપર ગામપાસે મચ્છુ ડેમની બાજુમાંથી દેશી દારૂ બનાવવાનો આથો તેમજ દેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*
મોરબી લીલાપર ગામની સીમમાં આવેલ મચ્છુ-૨ ડેમની બાજુમાંથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર ૭૦૦ કિ.રૂ.૧૭,૫૦૦ તથા દેશી...
