• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયાના હડીયાણા ગામે તાજીયા પડમાં આવેલ: સમસ્ત મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરી હતી*

હડીયાણા:તા ૬(*શરદ રાવલ હરિયાણા દ્વારા*) હડીયાણા ગામે કલાત્મક તાજીયા પડમાં આવ્યા હતા.ઇસ્લામ ધર્મના અંતિમ પયગબર હજરત મોહંમદ દોહિત્ર હજરત ઇમામ હુસેન અને તેમના ૭૨ સાથીઓએ સત્યને કાજે કરબલાના મેદાનમાં
વહોરેલી શહાદતમાં સમગ્ર વિશ્વમાં મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે.ત્યારે દર વર્ષે હડીયાણા ગામે મુસ્લીમ ધર્મગુરુઓ અને સમાજના અગ્રણીઓ સહિત અન્ય મહેમાનો સાથે મળીને દરરોજ રાત્રી દરમિયાન દસ દિવસ સુધી આમ ન્યાજ મજલીસ શબિલ રાખી ઇમામ હુસેનની શહાદતની યાદ કરે છે. હડીયાણા ગામે કલાત્મક તાજિયાએ ગય કાલે સાંજે પડમાં આવ્યા હતા.આજે અસુરાના દિવસે તેમના પડ માં રહેશે.અને બપોરના સમયે ગામમાં રૂટ પરથી પસાર થતા હોય છે.અને જે લોકો ની માનતાઓ પૂરી કરવા માટે જાય છે.અને શાંતિ પૂર્ણ આખો દિવસ પસાર થઈ જાય છે.અને સાંજના સમયે પરત પોતાની જગ્યાએ ફરે છે. અને મુસ્લિમ સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાના પર્વની ઉજવણી કરવામાં આવે છે…..

Related posts

*જોડીયા જમીન વિકાસ બેંક પર કોંગ્રસ પેરિત પેનલ નો વિજય*

Hello Morbi

*HELLO MORBI: પાલનપુર રઘુવંશી દેશી લોહાણા સમાજ દ્રારા કરવામાં આવ્યો ઉજ્જૈન-ઓમકારેશ્ર્વરનો સફળ પ્રવાસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

Leave a Comment