*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલા ની ગ્રાન્ટમાંથી વાંકાનેરના ગારીયા ગામે નિર્માણ થનાર કોમ્યુનિટી હોલ નું ખાત મુર્હૂત કરાયું*
વાંકાનેર: તા ૧૭ માન. રાજ્યસભા સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલા સાહેબની ગ્રાન્ટમાંથી વાંકાનેર તાલુકાના ગારીયા ગામે નિર્માણ થનાર કોમ્યુનિટી હોલ...
