• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:જાગૃતીબેન દિનેશભાઈ વાઘરીયા ની મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક*

જાગૃતીબેન દિનેશભાઈ વાઘરીયા ની મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી
મોરબી:તા ૨ (*નૈમિષ સેજપાલ દ્વારા*)મોરબી જિલ્લા પંચાયત માં ટંકારા જિલ્લા પંચાયત સદસ્ય જાગૃતિબેન દિનેશભાઈ વાઘરીયાની બાંધકામ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક થવા બદલ ટંકારા તાલુકામાં ખુશીમાં માહોલ જોવા મળ્યો ટંકારા તાલુકા ભાજપ અગ્રણી દિનેશભાઈ વાધરીયા ના ધર્મ પત્ની અને દિનેશભાઈ હંમેશા ટંકારા તાલુકાના પ્રજાના પ્રશ્નો હર હંમેશ નિકાલ કરવામાં અગ્રેસર રહ્યા છે અને તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ઓટાળા જિલ્લા પંચાયતમાં જંગી સરસાઈથી વિજય મેળવ્યો હતો

Related posts

*જોડીયા ના પીઠડ અને જશાપર ગામે સ્વેછિક લોકડાઉન્ન કરવામાં આવ્યું*

Hello Morbi

*HELLO MORBI: લોકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવા અને શિક્ષણની ગુણવતામાં સુધારો કરવા અંગે ચર્ચા કરાઈ*

editor

*HELLO MORBI:BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ રચ્યો ઇતિહાસ.*

editor

Leave a Comment