*HELLO MORBI:ધ્રોલ જામનગર થી આશરે 350 જેટલા લોકોએ પાવરફુલ ટેલિસ્કોપ વડે અને નરી આંખે પાંચ ગ્રહોની પરેડ નિહાળી . બુધ શુક્ર મંગલ ગુરુ શનિ અને ચંદ્ર ને નિહાળી લોકો અચંબિત થયા*
પ્લાનેટ પાર્ટી ખગોળ કાર્યક્રમ યોજાયો ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત શ્રી એમ...
