• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લા કોગ્રેસ ની જય ભારત સત્યાગ્રહ સમેલન ની તૈયારી કરવા ના ભાગ રૂપે આજ રોજ મળેલ મીટીંગ*

*મોરબી જિલ્લા કોગ્રેસ ની જય ભારત સત્યાગ્રહ સમેલન ની તૈયારી કરવા ના ભાગ રૂપે આજ રોજ મળેલ મીટીંગ*
*આજે તારીખ ૨૩/૪/૨૦૨૩ ને રવિવાર ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી માં જિલ્લા કક્ષા નુ જય ભારત સત્યાગ્રહ સંમેલન બોલાવવા ના ભાગ રૂપે આગેવાનો,હોદેદારો તથા કાર્યકરો ની અગત્ય ની મીટીંગ મળેલ જેમાં પ્રદેશ/ જિલ્લા/શહેર /તાલુકા કોંગ્રેસના હોદેદારો, દરેક ફન્ટલ- સેલ ના હોદેદારો તેમજ જિલ્લા/તાલુકા/ નગરપાલિકા માં ચૂંટણી લડેલા ઉમેદવારો હાજર રહ્યા હતા અને તેમની સાથે સંમેલન કરવા અંગે ની ચર્ચા વિચારણા કરવા માં આવેલ. આગામી દિવસો પ્રદેશ સમિતિ તરફ સંમેલન કરવા માટે તારીખ મેળવવા નુ નક્કી કરેલ અને ગ્રામ્ય વિસ્તારનો અને શહેર નો વોર્ડ વાઇસ પ્રવાસ કરી કોગ્રેસ ની વિચારધારા ને લોકો સુધી પહોંચાડવા માટે કામે લાગી જવા તથા સંમેલન ને સફળ બનાવવા ના કાર્ય માં આજ થી જ લાગી જવા નુ નક્કી કરેલ. આવનાર દિવસો માં નગરપાલિકા ની ચૂંટણી જાહેર થવા ના સંજોગો છે ત્યારે મોરબી નગરપાલિકા ની ચૂંટણી લક્ષી કામગીરી પણ ચાલુ કરી લોકો સુધી કોગ્રેસ પક્ષ ની વિચારધારા પહોંચાડી કોગ્રેસ પક્ષ ને મજબૂત બનાવી ,પ્રજા ના પ્રશ્નોને ઉજાગર કરી આંદોલન કરવા નુ નક્કી કરેલ. આજ ની મોરબી જિલ્લા કાર્યલય ખાતે મળેલ મીટીંગ માં બહોળી સખ્યા માં કાર્યકરો, હોદેદારો, આગેવાનો એ હાજરી આપેલ તેમ જિલ્લા કોગ્રેસ કાર્યાલય ની યાદી જણાવે છે*
*મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ*

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જ્યારે સર્જરીની વાત થાય છે,ત્યારે નિઃશુલ્ક સર્જરી માટે આયુષ આપે છે સાથ!*

editor

*HELLO MORBI:ભાજપના ભ્રષ્ટાચાર અને બિન આવડત ભર્યા વહીવટ થી મોરબીની પ્રજાને નગરપાલિકા ના ગેર વહીવટ થી છુટકારો મહેશ રાજ્યગુરુ*

editor

*HELLO MORBI:મોરબી : સ્વ ગૌરીબેન નટવરલાલ સોલંકીનું બેસણું ૨૦/૦૫/૨૦૨૩ ને શનિવારે વાળંદ જ્ઞાતિ ની વાડી માં રાખેલછે*

editor

Leave a Comment