*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારાના જબલપુર ગામની સીમ ઉમાવંશી પોલીમર્સ કારખાનાની ઓફીસમાં જુગાર રમતા કુલ-૩ ઇસમોને પકડી પાડતી ટંકારા પોલીસ*
ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમ ઉમાવંશી પોલીમર્સ કારખાનાની ઓફીસમાં જુગાર રમતા કુલ-૩ ઇસમોને રોકડા રૂપીયા-૫૮,૦૦૦/- તથા અન્ય મુદામાલ...
