• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પરિવાર ના મોભી ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો પારેખ પરિવાર*

*સ્વ.ચમનભાઈ ટી.પારેખ ની પૂણ્યતિથી નિમિતે સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો પારેખ પરિવાર*

 

સ્વ.ચમનભાઈ ટી. પારેખ ની પૂણ્યતિથી નિમિતે તેમના પરિવારજનો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી હતી.

આ તકે મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, હીતેશ જાની, ચિરાગ રાચ્છ, મનિષ પટેલ, ડેનિશભાઈ કાનાબાર સહીતનાઓ એ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

ભારતરત્ન વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપાયી નાં જન્મદિવસ ને સુશાસન દિવસ તરીકે ની ઉજવણી. બાલંભા માં

Hello Morbi

*સુરત શહેર ખાતે મહિલા ઓ નું સન્માન કરાયું*

Hello Morbi

ચક્રવાત બુરાવી આજે તામિલનાડુ, કેરળના કિનારે ટકરાય તેવી શક્યતા

Hello Morbi

Leave a Comment