• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઉમા વિદ્યા સંકુલ જાંબુડા પાટીયા નો વિદ્યાર્થી પ્રથમ નંબરે પાસ થયો*

શરદ એમ.રાવલ.. હડિયાણા..રાજ્ય પરીક્ષા બોર્ડ – ગાંધીનગર દ્વારા દર વર્ષે લેવામાં આવતી સ્કોલર શીપ પરીક્ષા માં બી ડી કાલરિયા હાઈસ્કૂલ. જાંબુડા(પાટીયા) ઉમા સંકુલ નો વિધાર્થી સોઢા ભાગ્યરાજ પ્રથમ નંબરે પાસ થવા બદલ શાળા ના ટ્રસ્ટી શ્રી જેરામબાપા વાસજસળિયા… શ્રી બી.એચ. ઘોડાસરા સાહેબ.. શ્રી રમેશભાઈ રાણીપા.. સંસ્થા ના કેમ્પસ ડારેક્ટર શ્રી ગિરધરબાપા

પનારા.. શાળા ના આચાર્યશ્રી અતુલભાઈ ભીમાણી.. તેમજ સ્ટાફ મીત્રો દ્વારા શુભેક્ષા આપવામાં આવી હતી…..

 

Related posts

*HELLO MORBI: ઈશ્વરીયા: ભરવાડ સમાજના યુવા આગેવાન સુરેશભાઈ ટોળીયા નો આજે જન્મદિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વર્ષ 𝟐𝟎𝟐𝟔 ના પ્રથમ ગુરૂવારે ડીસા નગરમાં પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ*

editor

*ડીસાની સર્વ મંગલમ વિદ્યાલયમાં દીલીપભાઈ ઠકકર (વકીલ) ના અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવ્યું રક્ષાબંધન પર્વ*

Hello Morbi

Leave a Comment