• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI*મોરબીમાં પાલિકા થી ગૌ ભક્તો નારાજ ભરોસા ની ભાજપ સરકાર પર મતદારોને ભરોસો ખાડામાં !!!*

*મોરબીમાં પાલિકા થી ગૌ ભક્તો નારાજ ભરોસા ની ભાજપ સરકાર પર મતદારોને ભરોસો ખાડામાં !!!*

 

મોરબી: મોરબીમાં મોટાભાગના માર્ગો ખાડાધારી બન્યા છે જેથી રાહદારીઓ વાહન ચાલકો ભયભીત ચિંતક સતત રહ્યા છે જેના પરિણામે મતદાર પ્રજા તો ઠીક હવે પશુઓ પણ તેનો ભોગ બનતા હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે જેથી પાલિકા ની અન આવડત અને આયોજનના અભાવે ભૂગર્ભ ગટરો ઢાંકણાઓ ભાંગી ટુટી જવા કે ખુલા રહી જવા હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાન ના દેવાના કારણે ગો ભક્તો પણ ભરોસાની ભાજપ સરકાર શાસન નગરપાલિકા થી નારાજગી મહેસૂસ કરતા હોય તેમ વિશ્વ હિન્દુ પરિષદ અને ગૌરક્ષક શિવસેના સંસ્થાના પ્રમુખ કે બી બોરીચા નારાજ સાથે તંત્રની તંત્રની નિષ્ક્રિયતા નિષ્ફળતા ના અંતર્ગત ઐતિહાસિક જુલતા પુલ દુર્ઘટના માં નિર્દોષ માનવ માસુમ બાળકો મહિલાઓ મોત ને ભેટીયા છે તેને હજુ ન્યાય મળ્યો નથી ત્યાં નિર્દોષ પશુઓને પણ જોખમી ખાડાઓ ભોગ બનાવી રહ્યા હોય ત્યારે ભરોસાની ભાજપ સરકાર પર મોરબી ની મતદાર પ્રજા નો ભરોસો પણ ખાડામાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ સત્તા પ્રાપ્ત કરતા ની સાથે રહ્યો હોય તેવો ઘાટ હાલ લોકો મહેસુસ કરી રહ્યા છે જે પાલિકાની નિષ્ક્રિયતાના કારણે સ્વચ્છતા નો અભાવની સાથે સાથે મોરબીના વાંકાનેર દરવાજા પાસે ભૂગર્ભ ગટરના ખાડામાં ગૌમાતા તંત્રની બેદરકારીને કારણે પડી જતા ગૌ ભક્તો માં રોષ ની લાગણી જન્મી છે જે પાલિકાની નિષ્ક્રિયતા ની તસ્વીર મા દ્રશ્યમાન થાય છે*અહેવાલ અને તસવીર આરીફ દીવાન*

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: અમૃત મહોત્સવ નિમિત્તે ડીસામાં યોજાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન*

editor

*HELLO MORBI: જોડીયા જે ડી વી કન્યા વિદ્યાલય ખાતે સવાસ્થય અને સ્વચ્છતા વિશે કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI:મોરબી હિન્દુ યુવા વાહિનીગૌરક્ષકો અને ટંકારા ગૌરક્ષક તથા જીવ દયા પ્રેમી દ્વારા કચ્છ તરફ કતલખાને લઈ જવાતા ૧૧ ગાય અને ગૌવંશ બચાવી લેવામાં આવ્યા*

editor

Leave a Comment