• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જીલ્લામાં મળી આવેલ બે સગા ભાઈ બહેનના પરિવારને શોઘી બાળકોનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્* *મોરબી જીલ્લામાં બાળ સુરક્ષા એકમની ટીમ અને પોલીસ વિભાગના સધન અને સતત પ્રયાસથી બાળકોના માતા પરિવારને શોધી સોંપવામાં આવ્યા*

મોરબી જીલ્લામાં તા.૧૦.૧૦.૨૦૨૧ ના રોજ બે બાળકો કેરાળી ગામ પાસેથી મોરબી તાલુકા પોલીસને મળી આવેલ હતા. જેની સૂચના જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબીને મળેલ અને બંને બાળકોને જીલ્લાની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજુ કરી બાળ સંભાળ ગૃહ મિશનરી ઓફ ચેરીટી ખાતે આશ્રય આપેલ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધીકારી શ્રી અનિલાબેન પીપલિયા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડો. વિપુલ શેરશીયાના માર્ગ દર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રોટેક્શન ઓફિસર શ્રી રીતેશકુમાર ગુપ્તા અને સામાજીક કાર્યકર રંજનબેન મકવાણા તેમજ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર શ્રીવશરામ દેવાયત મેતાના સધન પ્રયાસથી બાળકોના પરિવારને શોધી તા.૨૮-૧૨-૨૦૨૧ના રોજ મોરબી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેનશ્રી રાજેશભાઈ બદ્રકીયા અને તેઓની ટીમ દ્વારા બંને બાળકોને પરિવારમાં સોંપી પુનઃ સ્થાપનની કામગીરી કરવામાં આવી.

Related posts

*HELLO MORBI: બંધુબાલઘરમાં હનુમાન ચાલીસા કંઠસ્થ ગાન સ્પર્ધા યોજાઇ*

editor

*HELLO MORBI NEWS:મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી તા.૧૧ એપ્રિલના રોજ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના ડૉ. મનીષ સનારિયાની દ્વિ-સિદ્ધિ : આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું*

editor

Leave a Comment