શરદ એમ.રાવલ.. હડિયાણા..


આજ રોજ જોડિયા શ્રી સાંઈ વિધાલય ખાતે 15 થી 18 વયજુથ ના વિદ્યાર્થી ભાઈ..બહેનો માટે ના કોવિડ વેકસીન નો જામનગર જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા ના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કક્ષાએ થી રસીકરણ અધિકારી ડો.શ્રી નૂપુર પ્રસાદ.રોગચાળા અધિકારી ડો.બીરેન મણવર સાહેબ. જોડિયા મામલતદાર સાહેબ. જોડિયા TDO સાહેબ. હડિયાણા પ્રા. આ.કેન્દ્ર ના મેડિકલ ઓફીસર ડો.અભિષેક એન.મોરી સાહેબ. જોડિયા તા.પ.ના સભ્ય વલ્લભભાઈ ગોઠી. ભરતભાઇ ઠાકર.હાર્દિક લીંબાણી. અને જોડિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ના પ્રતિનિધી બાવલા ભાઈ નોત્યાર. શાળા ના સંચાલક શ્રી જગદીશ વિરમગામા તથા શ્રી અજયભાઈ કાનાણી.શાળા સ્ટાફ. હોસ્પિટલમાંથી તમામ સ્ટાફ અને નર્સબહેનો. આશાવર્કર બહેનો.




