• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઓબીસી સંગઠન તેમજ નવી નિમણુક માટે મિટિંગ નું આયોજન કરાયું*

જયભારત સાથ જણાવાનું કે તા: 04/ 01/2022 ના રોજ

સમય 2:00 વાગ્યે, મોરબી જિલ્લા કૉંગ્રેસ કાર્યાલય

નવા બસ્ટેન્ડ પાસે ઓ.બી.સી સંગઠન તેમજ નવી નિમણુંકો

આપવાની મિટિંગ બોલાવેલ છે જેમાં મોરબી જિલ્લા પ્રભારી,

ડો. દિનેશભાઈ પરમાર, પ્રભારી કર્ણદેવસિંહ,

પ્રભારી પ્રવીણભાઈ મૈયડ, જેન્તીભાઈ પટેલ,

તેમજ ઓ.બી.સી પ્રમુખ રાજુભાઇ આહિર ની

આગેવાની હેઠળ નિમણુંકો આપવાની છે તો,

આપ આ મિટિંગ માં હાજરી આપશો એવી આશા સાથે આભાર

 

લી

મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓ.બી.સી પ્રમુખ

રાજુભાઇ આહિર

Related posts

*મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન પ્રતિવર્ષ જલારામ જયંતિ ના પાવન પર્વ નિમિતે વિશેષ વ્યક્તિઓ ના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવે છે.*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લાનાં રેશનકાર્ડ ઘારકોને મે અને જૂન-૨૦૨૫ માસનો અનાજનો જથ્થો મે માસમાં વિતરણ કરાશે*

editor

*મોરબી પાલિકાના ચૂંટણી ફરજ ઉપરના કર્મચારીઓ માટે 22મીએ મતદાન*

Hello Morbi

Leave a Comment