• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા સાંઈ વિધિયાલય વિધિયાર્થીઓ ને વેક્સિન આપવાનો પ્રારંભ કરાવતા જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા*

શરદ એમ.રાવલ.. હડિયાણા..આજ રોજ જોડિયા શ્રી સાંઈ વિધાલય ખાતે 15 થી 18 વયજુથ ના વિદ્યાર્થી ભાઈ..બહેનો માટે ના કોવિડ વેકસીન નો જામનગર જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા ના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કક્ષાએ થી રસીકરણ અધિકારી ડો.શ્રી નૂપુર પ્રસાદ.રોગચાળા અધિકારી ડો.બીરેન મણવર સાહેબ. જોડિયા મામલતદાર સાહેબ. જોડિયા TDO સાહેબ. હડિયાણા પ્રા. આ.કેન્દ્ર ના મેડિકલ ઓફીસર ડો.અભિષેક એન.મોરી સાહેબ. જોડિયા તા.પ.ના સભ્ય વલ્લભભાઈ ગોઠી. ભરતભાઇ ઠાકર.હાર્દિક લીંબાણી. અને જોડિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ના પ્રતિનિધી બાવલા ભાઈ નોત્યાર. શાળા ના સંચાલક શ્રી જગદીશ વિરમગામા તથા શ્રી અજયભાઈ કાનાણી.શાળા સ્ટાફ. હોસ્પિટલમાંથી તમામ સ્ટાફ અને નર્સબહેનો. આશાવર્કર બહેનો.

 

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના બહાદુરગઢના પાટીયા પાસે થયેલ ચીલઝડપ ના ગુન્હામાં છેલ્લા ૮ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

*HELLO MORBI:મોરબી નગરપાલીકા એ સિવિલ કોર્ટ માં સી.પી.સી.ઓ-૭,રૂલ-૧૧(ડી) મુજબ દાવો રદ કરવા કરેલ અરજી સિવિલ કોર્ટે ફગાવી/રદ કરેલ*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લાના ટુ વ્હીલર વાહનના નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

editor

Leave a Comment