• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા ખાતે જે ડી સી બેંક હડીયાણા શાખા દ્વારા નાણાકીય સાક્ષરતા માર્ગદર્શન કાર્ય ક્રમ યોજાયો*

શરદ એમ. રાવલ..હડિયાણાનાણાકીય સાક્ષરતા કાર્યક્રમ (FLC)

ગામ : હડિયાણા તા. : ૧૨/૦૧/૨૦૨૨

આજરોજ જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લિ. ની હડિયાણા શાખા દ્વારા હડિયાણા ગામમાં પટેલ સમાજ માં નાણાકીય સાક્ષરતા માર્ગદર્શન કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવેલ હતું. તેમા હેડ ઓફીસ ના ડેવલપમેન્ટ વિભાગ ના આસીસ્ટન્ટ ઈન્સ્પેક્ટર શ્રી નરેશ ભેંસદડિયા, શ્રી જગદીશભાઈ નંદાસણા, હડિયાણા શાખા ના મેનેજર શ્રી એમ. આર. કુંભારવાડીયા, જોડિયા શાખા ના મેનેજર શ્રી બી. એચ. રાણીપા તથા આમરણ શાખા ના મેનેજર શ્રી ડી. કે. રૂપાલા અને હડિયાણા સેવા સહકારી મંડળી ના પ્રમુખ શ્રી મગનલાલ કાનાણી ઉપસ્થિત રહી હાજર રહેલા સભાસદો તેમજ બેંક ના ગ્રાહકો ને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું જેમા,

 બચત સેવીંગ ખાતું

 PMSBY અને APY યોજના વિશે માહિતી આપી

 RTGS, NEFT, UPI, નેટ બેન્કીંગ અને બેંકીગ એપ વિશે જાણકારી આપી

 તેમજ KCC RUPAY કાર્ડ અને અન્ય બેંકીગ સેવા વિશે વિસ્તૃત માહિતી આપી.

 તેમજ સરકારશ્રીની વિવધ યોજના વિશે માહીતિ આપી….

 

Related posts

*HELLO MORBI NEWS:મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યેનેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ મહિલા મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા*

editor

*HELLO MORBI: લક્ષ્મીનગર મોરબી ખાતે રામજન્મભૂમિ આમંત્રણ અને અક્ષત કળશ પૂજન નો કાર્યક્રમ સફળ બનાવાયો*

editor

Leave a Comment