• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા ગ્રામ પંચાયત ના સરપંચ અને ઉપ સરપંચ ના હોદેદારો એ આજરોજ વિધિવત ચાર્જ સંભાળ્યો*

શરદ એમ.રાવલ…હડિયાણા…જોડિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે આજ રોજ નવા સરપંચ મુસ્લિમ મહિલા ના પ્રતિનિધિ બાવલા ભાઈ નોત્યાર અને ઉપ..સરપંચ તરીકે હેમંતપરી એમ.ગોસ્વામી ની જોડિયા તાલુકા પચાયત ના તાલુકા વિસ્તરણ અધિકારી પ્રવીણભાઈ ઘેટિયા ની આગેવાની હેઠળ બિનહરીફ વરણી કરવામાં આવી છે. અને ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને ચૂંટાયેલા તમામ સભ્યો ની હાજરીમાં સર્વાનુમતે ઉપ..સરપંચ ની જાહેરાત કરવામાં આવી હતી…

 

Related posts

*ચૈત્રી નવરાત્રિ નિમિત્તે મોરબી ના* *ગાયત્રીનગર – 2 માં ઘર આંગણે મહાઆરતી.*

Hello Morbi

*પડધરી હુસેની લંગર યુવા ગ્રુપ દ્વારા ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી પત્રકાર એશૉસીએશન ના પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી નો આજે જન્મદિવસ: શુભેક્ષા અભિનંદન નીવર્ષા*

editor

Leave a Comment