• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે*

*માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે.*

*મોરબી ના ગંગારામભાઈ દેવચંદભાઈ કક્કડ (શ્રી હરી પરિવાર) ના સહયોગથી સુંદરકાંડ, ધૂન-ભજન તથા મહાપ્રસાદ નું આયોજન.*

સંત શિરોમણીશ્રી પ.પૂ. જલારામ બાપા ના ધર્મ પત્નિ માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્ય તિથી નિમિતે આવતીકાલ તા.૧૩-૧૧-૨૦૨૫ ગુરુવાર કારતક વદ-૯ ના રોજ મોરબી જલારામ ધામ ખાતે ગંગારામભાઈ દેવચંદભાઈ કક્કડ (શ્રી હરી પરિવાર) ના સહયોગથી ત્રિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત સાંજે ૪ થી ૬ ધૂન-ભજન, સુંદર કાંડ ના પાઠ, પૂ.જલારામ બાપા તથા માતુશ્રી વીરબાઈ માઁ ની મહા આરતી ત્યાર બાદ મહાપ્રસાદ યોજવા માં આવશે.

Related posts

*HELLO MORBI:ટંકારા: લોહાણા રઘુવંશી રત્ન ભાવિનભાઈ સેજપાલ ના ધર્મ પત્ની શ્રી ચાર્મીબેન સેજપાલની ટંકારા તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ તરીકે વરણી*

editor

*દુઃખદ અવસાન નોંધ મોરબી આમરણ વાળા*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે બંને ટાઈમ ચાલતા સદાવ્રત મા બપોર ના પ્રસાદ મા સહયોગ આપી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો હાલાણી પરિવાર*

Hello Morbi

Leave a Comment