• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા: ઉદાસીન સંતકુટીર રામવાડી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્યથી દિવ્ય ઉજવણી કરાય*

જોડિયાધામ : તા ૧૦ જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે આવેલ શ્રી ઉદાસીન સંત કુટિર રામવાડી આશ્રમ ખાતે તા, ૧૦ મીના રોજ ગુરૂપૂર્ણિમા નિમિતે સવારે પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજી તથા જોડિયા રામવાડીના બ્રહ્મલિન મહંત પૂ સંતશ્રી ભોલેદાસજીબાપુનું ગુરૂપૂજન સૌ ભાવિક ભક્તજનોએ ભકિતમયના દીવ્ય માહોલ વચ્ચે કરવામાં આવેલ હતુ તૅમજ સવારે ૮ થી ૧૨ સૌ બાળકોનુ બટુકભોજન યોજાયેલ હતુ તૅમજ બપોરે ૧૨ : ૦૦ ક્લાકે સંતશ્રી ભોલેબાબાજીના મંદિરમાં ઢોલ નગારા અને ઝાલરો સાથે મહાઆરતી કરવામાં આવેલ હતી ત્યારબાદ સૌ ભાવિક ભક્તજનોએ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવેલ હતી આ ઉપરાંત શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાનું ભાવપૂજન કરવામાં આવેલ હતુ
રિપોર્ટ:શરદ એમ.રાવલ
ગામ,, હડીયાણા

Related posts

*રાજકોટ-મોરબી રોડ પર ટંકારા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત, બંને ચાલકો ઘાયલ*

Hello Morbi

*HELLO MORBI:ભારે વરસાદ ના પગલે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્થળાંતરિતો માટે ફુડ પેકેટ બનાવવાનું અવિરતપણે ચાલુ*

editor

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લા ના આરોગ્ય વિભાગ NHM કર્મચારી શ્રી તા.૧૯/૦૩/૨૦૨૫ બુધવાર ના રોજ પડતર માંગણી અન્વયે એક દિવસ માસ CL અને ધરણા કરશે*

editor

Leave a Comment