• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપ ની પુણ્ય તિથિ નિમિત્તે મહારાણા પ્રતાપ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરાઇ*

આજ રોજ મોરબી શહેર ભાજપ પ્રમુખશ્રી લાખાભાઇ જારીયા ના માર્ગદર્શન હેઠળ મહારાણા પ્રતાપજી ની પુણ્યતિથિ નિમિતે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપજી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ તકે મોરબી જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રીશ્રી જયદીપભાઈ હુંબલ,રાજકોટ જિલ્લા યુવા મોરચા ના પ્રભારી શ્રી મહાવીરસિંહ જાડેજા, મોરબી જિલ્લા યુવા મોરચા ના ઉપ પ્રમુખશ્રી ડી ડી જાડેજા,પ્રદેશ યુવા ભાજપ ના આગેવાન શ્રી સુખદેવભાઈ દેલવાણીયા,મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રીશ્રી યોગીરાજસિંહ જાડેજા, ઉપ પ્રમુખશ્રી કેયુરભાઈ પંડ્યા, ઉપ પ્રમુખશ્રી રાહુલભાઈ હુંબલ, ઉપ પ્રમુખશ્રી મિતુલભાઈ ધ્રાંગા,તેમજ શહેર યુવા મોરચા ના મઁત્રી શ્રી શક્તિસિંહ જાડેજા, મોરબી જિલ્લા યુવા મોરચા ના આગેવાન શ્રી ઓમદેવસિંહ જાડેજા તેમજ ગોપાલભાઈ ભટ્ટ તેમજ હર્ષજીતસિંહ જાડેજા સહીત યુવા મોરચા ના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વારાહી પાબુદાદા આચાર્ય પરિવાર ટ્રસ્ટના નવા વરાયેલા પ્રમુખ મુકેશભાઈ ગણેશભાઈ આચાર્યનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવ્યું શાનદાર સન્માન*

editor

*HELLO MORBI: ૨૨ નવેમ્બર સુધી જિલ્લામાં નવલખી બંદર તથાકોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી*

editor

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રીના જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે*

Hello Morbi

Leave a Comment