• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબીમાં શ્રી રાજશકિત સેવા સંગઠન ગણેશ મહોત્સવ માં ૫૦૧ દિવળા ની મહાઆરતી યોજાશે*

(*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*) મોરબી તા ૨૧ મોરબી ના મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર.અશોકાલય ના ઢાળ પાસે શ્રી રાજશકિત સેવા સંગઠન દ્વારા ભવ્ય શ્રી ગણેશ મહોત્સવ નું આયોજન ૨૦ વર્ષે થી સફળ આયોજન મોરબી નાં પુર્વ નઞરપતી અનોપસિહ સજુભા જાડેજાની આગેવાની હેઠળ કરવામાં આવે છે આ ગણેશ મહોત્સવ માં તા.૨૨ ને મંગળવારે રાત્રે ૮ વાઞે ૫૦૧ દિવળા ની મહાઆરતી યોજાશે . તેમજ ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ વિવિધ કાર્યક્રમો ના આયોજન કરવામાં આવે છે

Related posts

*HELLO MORBI:નવયુગ બીબીએ કોલેજ દ્વારા બીબીએના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ નુ પ્રેક્ટીકલ નોલેજ મળી રહે તે હેતુથી તે વિદ્યાર્થીઓને અદાણીની મુલાકાત લેવ રાવાય*

editor

*HELLO MORBI: મજૂરી કામ કરી ઘર ચલાવતાજ્યોત્સનાબહેન માટે સાકાર થયું તેમનું ‘ઘરનું ઘર’*

editor

*ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રખ્યાત તીર્થ એવા ઘંટીયાપ્રાચી ગ્રામ માં ગંદકીના ગંજ જવાબદારોને મનમાંય નથી…*

Hello Morbi

Leave a Comment