• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા ના કેશિયા ગામે ફ્રી નિદાન કેમ્પ યોજાયો*

શરદ એમ.રાવલ.. હડિયાણા..આજરોજ જોડિયા તાલુકાના કેશીયા ગામ માં પટેલ સમાજ ની વાડી માં ફ્રી નિદાન કેમ્પ સારવાર એપલ હોસ્પિટલ જામનગરદ્વારા કૅમ્પ કરવામાં આવેલો હતો જેમાં હોસ્પિટલના ડોક્ટર કલ્પેશ એસ. મકવાણા હાજર રહ્યા હતા આ કેમ્પમાં કેશીયા ગામ ના આગેવાન કેશીયા પટેલ સમાજના પ્રમુખ નાગજીભાઈ ગોધાણી હીરાભાઈ ગોધાણી અને પટેલ સમાજના મંત્રી હરસુખગોધાણી અને નિલેશભાઈ નાગપરા અને દિલીપ ભાઈ ગોદવાણી અને મનોજભાઈ ભીમાણી હાજર રહ્યા હતા.અને મોટી સંખ્યામાં ગામના લોકો એ કૅમ્પ નો લાભ લેવામાં આવ્યો હતો…..

 

Related posts

*વાંકાનેરના ગારીડા માં રહેતા મુસ્તફા બાપુ(બગાબાપુ) એજામનગર ખાતે 137 વખત બ્લડ ડોનેટ કર્યું!!!*

Hello Morbi

*મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના અન્વયે સર્ચ ઓપરેશન સત્તાવાર પૂર્ણ જાહેર કરતા રાહત કમિશ્નરશ્રી હર્ષદ પટેલ*

Hello Morbi

*HELLO MORBI:ટ્રકમાં માટીની આડમાં છુપાવીને જામનગર ખાતે લઇ જવાતા ઇંગ્લીશ દારૂ ના જથ્થા સાથે બે આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment