• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા ની પ્રજાનું એસ ટી બસ ડેપોનું સ્વપ્નું ટૂંક સમયમાં જ સાકાર થશે*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

ટંકારા: ટંકારાની પ્રજાનું એસટી બસ સ્ટેન્ડનું સ્વપ્ન ટૂંક સમયમાં સાકાર થશે ટંકારા માં વીશેક વર્ષથી એસટી બસનું સ્ટેન્ડ નો પ્રશ્ન હતો અનેક વખત ચૂંટણીમાં આ મુદ્દો ચર્ચાયો હતો.

મુસાફરો કડકડતી ઠંડીમાં ઠરે છે, ઉનાળા માં તડકે શેકાય છે, તથા વરસાદ માં પલળે છે, પીવાના પાણીની અને યુરીનલ ની સુવિધા નથી. વર્ષોથી ટંકારા તાલુકાના મુસાફરો મુશ્કેલીઓ , તકલીફો સહન કરતા આવેલા છે.આ યાતનાઓ નો આવર્ષે અંત આવશે.

ચાલુ વર્ષે એસટી બસ સ્ટેશન માટે જમીન ફાળવણી તથા ગ્રાન્ટને ફાળવણી કરવામાં આવતા એસટી બસ સ્ટેન્ડનો બાંધકામ શરૂ થયેલ જે હવે પૂર્ણતાને આરે છે. ટંકારાની પ્રજાને સર્વિસ રોડ ઉપર જ બસ સ્ટેન્ડ ની સુવિધા મળશે.

એસ.ટી.બસ સ્ટેન્ડમાં પાંચ પ્લેટફોર્મ બનાવવાં માં આવેલ છે. કેન્ટીન, પૂછપરછ બારી ,પાર્સલ ઓફિસ, વિદ્યાર્થીઓ ને પાસ કાઢી આપવાની સુવિદ્યા ત્રણ સ્ટોલ, સંડાસ, યુરીનલ સહિતની સુવિધા મળશે..

આ બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન ચાલુ વર્ષમાં કરાશે.

Related posts

*યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટરને 50 હજારનું અનુદાન આપતા પૂર્વ ધારાસભ્ય અમૃતિયા*

Hello Morbi

*રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય*

Hello Morbi

*મોરબી ઝુલતાપુરની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને મોરારીબાપુ દ્વારા સહાય અર્પણ કરાય*

Hello Morbi

Leave a Comment