• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા કક્ષાનું ઓનલાઈન વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2021-22 યોજયુ.* 

શરદ એમ.રાવલ હડિયાણા..

જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર અને જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર ના માર્ગદર્શન હેઠળ બી.આર.સી.ભવન જોડિયા ખાતે તાલુકા કક્ષાનું ઓનલાઈન વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2021-22 યોજયુ. જેમાં ક્લસ્ટર કક્ષાએ ભાગ લઇ વિવિધ 5 વિભાગોમાં પસંદ થયેલ કૃતિ માર્ગદર્શક શિક્ષકોની હાજરીમાં શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા સુંદર રીતે રજૂ કરવામાં આવી. જેમાંથી જીરાગઢ પ્રા. શાળા, જામદૂધઇ તા. શાળા, હડિયાણા કન્યા શાળા, લક્ષ્મીપરા તા. શાળા, મેઘપર તા. શાળાની કૃતિઓ જિલ્લા કક્ષાએ ભાગ લેવા પસંદગી પામતા બી.આર.સી. કો. ઓર્ડીનેટર આશિષકુમાર રામાનુજ દ્વારા તમામ બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોને શુભેચ્છા પાઠવવામાં આવી. ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોને પ્રમાણપત્ર આપવામાં આવશે…..

 

Related posts

*HELLO MORBI: કૈલાસવાસ-બેસણું-શક્તિપુજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી શ્રી લોહાણા મહાજન-મોરબી ના પૂર્વ પ્રમુખ સ્વ.વાલજીભાઈ વશરામભાઈ ચગ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી જલારામ ધામ નાં અગ્રણીઓ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી આયુષ હોસ્પિટલના યુરો સર્જન ડો. કેયુર પટેલ દ્વારા 𝟐 વર્ષના બાળકની સફળ સર્જરી મોરબીમાં પ્રથમ વખત*

editor

Leave a Comment