• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો વીદેશીદારૂ કી.રૂ.૬૬,૬૭,૭૩૫/- ના મુદ્દામાલનો નાશ કરતી વાંકાનેર પોલીસ*

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો વીદેશીદારૂ કી.રૂ.૬૬,૬૭,૭૩૫/- ના મુદ્દામાલનો નાશ કરતી

વાંકાનેર પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓ દ્રારા રાજકોટ રેન્જમા પો.સ્ટે મા પડેલ મુદ્દામાલનો નિકાલ કરવા અંગેની ડ્રાઈવ આપેલ હોય તે અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા-મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એચ સારડા વાંકાનેર વિભાગ- વાંકાનેર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા પરપ્રાંતીય ઈંગ્લીશદારૂના અલગ-અલગ કુલ-૩૩ ગુન્હાઓમા પકડાયેલ મુદ્દામાલ જેમા વાંકાનેર સીટી પો.સ્ટેની ઈંગ્લીશદારૂની બોટલો નંગ-૭૩૫ કી.રૂ.૨,૧૫,૨૯૫/- તથા વાંકાનેર તાલુકા પો.સ્ટે ની ઈંગ્લીશદારૂની બોટલો નંગ-૪૮૭૦ તથા બીયર ટીન નંગ-૭૦૯૬ જેની કી.રૂ.૬૪,૫૨,૪૪૦/- નો વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળતા આજરોજ તા.૧૭/૦૮/૨૦૨૪ના રોજ વાંકાનેર- ચોટીલા ને.હા પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તિરર્થ પાસે આવેલ જુના પડતર ડામર રોડ ખાતે બંન્ને પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ કુલ બોટલો તથા બિયરટીન મળી કુલ નંગ-૧૨૭૦૧ કી.રૂ.૬૬,૬૭,૭૩૫/- ની કીંમતનો વિદેશી દારૂ સબ ડીવીજન મેજી.શ્રી વાંકાનેર એસ.એમ ગઢવી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વાંકાનેર વિભાગ-વાંકાનેર એસ.એચ સારડા સાહેબ તથા નશાબંધી આબકારી વિભાગ-રાજકોટ સબ ઈન્સ્પેક્ટર એસ.સી વાળા સાહેબ તથા ઈ/ચા નાયબ મામલતદારશ્રી બી.એસ પટેલ સાહેબ તથા પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી વાંકાનેર સીટી પો.સ્ટે એચ.વી.ઘેલા તથા વાંકાનેર તાલુકા પો.સ્ટે પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી એલ.એ ભરગા તથા બે પંચો તથા સ્થાનિક પોલીસ સ્ટાફની હાજરીમાં રોલર ફેરવી નાશ કરવામા આવેલ છે.

Related posts

*સમસ્ત લોહાણા સમાજ ની વૈશ્વિક માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ના સૌરાષ્ટ્ર ઝોન-૧ મોરબી જીલ્લા ના પ્રાંત પ્રમુખ તરીકે નિર્મિત કક્કડ ની વરણી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ભાજપ મહિલા મોરચાના પ્રમુખના જન્મદિવસની પ્રેરક ઉજવણી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: માતૃશ્રીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પવિત્ર ભક્તિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ*

editor

Leave a Comment