• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા : ટંકારા ના યુવા પત્રકાર ભાવિનભાઈ સેજપાલ નો આજે જન્મદિવસ* .

અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા ટંકારાના યુવા પત્રકાર, ભાજપના પાયાના કાર્યકર , લોહાણા સમાજના આગેવાન , ટંકારા તાલુકા પંચાયત સદસ્યના પતિ અને યુવાનોમાં લોકપ્રિય અને નીડર છબી ધરાવતા ભાવિનભાઈ સેજપાલનો આજે જન્મદિવસ છે. ૩૫મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

કાર્યકર તરીકે લોકોના નાના-મોટા કામોમાં મદદરૂપ બની રહેલ છે કોરાના ના કપરા સમય માં ઓક્સિજનના બાટલા ની સુવિધાઓ આગેવાનો સહકારથી દર્દીઓને પૂરી પાડેલ.

ભાવિનભાઈ સેજપાલ ને જન્મદિવસની શુભેચ્છાઓ મોબાઇલ નંબર 85111 11444 ઉપર પાઠવી રહેલ છે ભાવિનભાઈ સેજપાલ સેવાક્ષેત્રે તથા રાજકીય ક્ષેત્રે અને સમાજ ના કામો કરી ખૂબ આગળ વધે તેવી કુટુંબીજનો તથા યુવાન મિત્રો તથા શુભેચ્છકોએ શુભેચ્છા પાઠવેલ છે.

Related posts

*HELLO MORBI NEWS:હળવદ ટાઉનમાં પેટ્રોલીંગ દરમ્યાન પોકેટ કોપની મદદથી વાહન ચોરીનો આરોપી પકડી મો.સા. રીકવર કરતી હળવદ પોલીસ*

editor

*મોરબીમાં લગ્નપ્રસંગે બકરાની બલી ચડાવનાર 3 ઝડપાયા*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા: મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તરીકે રમેશભાઈ ભવાનભાઈ રબારી ની નિમણુક*

editor

Leave a Comment