• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી PHC SARVAD

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની જ્યારે ઉજવણી થઇ રહી છે ત્યારે આજે માળીયા તાલુકાના પ્રા.આ.કે.સરવડ ખાતે સવારે 8 વાગે 3.2 કિલોગ્રામ વજન સાથે બેબી નો જન્મ થયો આ સાથે પ્રા. આ. કે.સરવડ તેની ઉજવણી કરવા માં આવી.આ સાથે જયારે પ્રા.આ કે.સરવડ ડિલેવરી થાય ત્યારે દાતા તરફ થી વસ્તુ પણ આપવામાં આવે છે જેમ કે અરવિંદભાઈ વીરમગામા તરફ થી ગમે તે સમય એ ડીલેવરી થાય ત્યારે ગરમા ગરમ સેરો તથા 5 કિલો ઘઉં ,1 કિલો ગોર ,અને 500 ગ્રામ ઘી આપવામાં આવે છે અને અને જ્યારે બીજા દાતા મુળજીભાઈ રંગપરિયા દ્વારા તમામ માતા ને બાળકને કપડા આપવામાં આવે છે .અને પ્રા.આ કે.સરવડ ટીમ દ્વારા આવી રીતે કામગીરી કરવામાં આવે છે.

Related posts

*આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જોડિયા બી.આર.સી. કક્ષાની સ્પર્ધા યોજાઈ*

Hello Morbi

*HELLO MORBI: મોરબીમાં જેન્યુન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સન્માન કરાયું*

editor

*HELLO MORBI: મોરબી:પદયાત્રી સેવા કેમ્પના આયોજકો સાથે આરટીઓ અધિકારી બેઠક યોજશે*

editor

Leave a Comment