• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજ્ય કક્ષા ના એથલેટિક્સ મીટ માં મોરબીના વરડુસર પ્રાથમિક શાળા ની વિધાર્થિની કુમારી સેવારીયા જાહલ હમીરભાઇ એ નવમા ક્રમે સ્થાન મેળવી સમગ્ર મોરબી જિલ્લા નું નામ રોશન કર્યું છે*

મોરબી : આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર વિદ્યાનિકેતન વિભાગ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વરડુસર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ટોપ ટેનમાં સ્થાન પામી હતી.                 વરડુસર પ્રાથમિક શાળાએ બીજી સફળતા મેળવી છે.એથલેટિકસ મીટ- ૨૦૨૨માં બ્રોડ જમ્પમાં શાળાની વિદ્યાર્થીની ટોપ ટેનમાં સ્થાન પામી હતી.

સમગ્ર મોરબી જિલ્લો અને વરડુસર પ્રાથમિક શાળાનું ગૌરવ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર,વિદ્યાનિકેતન વિભાગ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને ગુજરાત સ્ટેટ એથલેટિકસ એસોસિએશનના સહયોગથી રાજ્યકક્ષાની અંડર-૧૧ એથલેટિકસ મીટ- ૨૦૨૨માં અંડર – ૯ બહેનોમાં સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સેવારીયા જાહલ હમીરભાઇ એ નવમાં ક્રમે સ્થાન મેળવેલ હતું.તેણીની સફળતા બદલ શાળાના આચાર્ય પંકજભાઈ સી.ધામેચા અને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલંભાથી વાયા હીરાપર હાઇવેને જોડતો રોડ બિસ્માર હાલતમાં તાત્કાલિકના ધોરણે ઘટતું કરવા લોક માંગ*

editor

*જોડિયાના લીંબુડા ગામે આશિક લોક ડાઉન નો નિર્ણય લેવાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:લાયન્સ ક્લબ મોરબી સિટી તેમજ ક્રિષ્નાચેરિટેબલ&એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા હરિયાળું મોરબી, હરિયાળું ગુજરાત પ્રોજેકટ સંપન*

editor

Leave a Comment