• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકાના શ્રી પીઠડ તાલુકા શાળામાં રમતોત્સવ નું યોજવામાં આવ્યો છે*

શરદ એમ.રાવલ.

હડિયાણા.

કોરોના મહામારી ખેલ મહાકુંભ અંતર્ગત તેમજ બાળકો શિક્ષણની સાથે સાથે રમત ગમત માં પણ આગળ વધે અને વિદ્યાર્થીઓની રમતગમત માં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે એ હેતુથી શ્રી પીઠડ તાલુકા શાળામાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું.

 

ધોરણ 1 અને ધોરણ 2 ના વિદ્યાર્થીઓને તેમના વર્ગ શિક્ષક કોમલબેન વાદી અને ઈરફાન ભાઈ મન્સુરી દ્વારા 100 મીટર દોડ, લીંબુ ચમચી, રિક્ષા દોડ, સંગીત ખુરશી જેવી વિવિધ રમતો રમાડવામાં આવી.

 

ધોરણ 3, 4 અને 5 ના વિદ્યાર્થીઓને બાબુભાઇ વાઘેલા, રાજેશભાઇ રામાવત અને પ્રગ્નેશ ભાઈ પટેલ દ્વારા ત્રિપગી દોડ, સંગીત ખુરશી, કોથળા દોડ, લીંબુ ચમચી જેવી રમતો રમાડવામાં આવી.

 

ધોરણ 6, 7 અને 8 ના વિદ્યાર્થીઓને રાકેશભાઈ ફેફર, ઋજુતાબેન વામજા અને વિપુલભાઈ વાઘડિયા દ્વારા લંગડી દોડ, સાયકલ રેસ, સ્લો સાયકલ રેસ, બુક બેલેન્સ, લીંબુ ચમચી, ફુગ્ગા ફોડ, ફુગ્ગા દોડ, દોરડા કુદ, દોરડા દોડ અને લોટ ફૂંકણી જેવી રમતો રમાડવામાં આવી. વિદ્યાર્થીઓને ખૂબ મજા પડી.

 

Related posts

*HELLO MORBI NEWS:શિક્ષણ તેમજ રાષ્ટ્રસેવાના માધ્યમથી પ્રેરણાદાયી જીંદગી જીવતા ગોચનાદ/રાધનપુરના ડો.રમેશકુમાર ઠાકરસીભાઈ ઠક્કર*

editor

*વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર જાલી બસ બસ સ્ટેન્ડ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક ઈસમને પકડી પાડતી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ની ટીમ*

Hello Morbi

**મોરબી માં મકરાણીવાસ નજીક રામ ઘાટ પાસે છરીના ઘા ઝીકી યુવાનની હત્યા*

Hello Morbi

Leave a Comment