• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:હળવદ પો. સ્ટે વિસ્તાર – પ્રોહી બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી કરાઇ*

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ ની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સમીર સારડા સાહેબ ના માર્ગદર્શન મુજબ હળવદ પો. સ્ટે વિસ્તાર – પ્રોહી બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ:-
૧) હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચરાડવા ગામની હદ વિસ્તારમાં કે.ટી.મિલ પાસે સદામ ગુલમહમદ ભટ્ટી તેઓ વિરુધ્ધમાં ઈંગ્લીશ અને દેશી દારૂના અને મારામારીના અને અપહરણ તથા તેમજ અન્ય અલગ અલગ ગુન્હાઓ દાખલ થયેલ છે તે અસામાજિક તત્વની સરકારી જમીન ઉપર આવેલ કબજા ભોગવટાની બે દુકાનો ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સદરહુ જમીન આશરે 32 ચોરસ મીટર જમીન હોય જે જમીનની જંત્રી મુજબ કિંમત અંદાજે 26,550/–નું દબાણ કરી પતરાની દુકાનો બનાવેલ હોય જેનું ચરાડવા તલાટી મંત્રીની હાજરીમાં ડિમોલેશન કરવામાં આવેલ છે.
આમ ચરાડવા ગામે ઉપરોક્ત બૂટલેગરોએ સરકારી જમીન કુલ આશરે 32 ચોરસ મીટર જેની કુલ કિંમત રૂપિયા 26550/– ની જમીન ઉપર દબાણ કરેલ હોય જે જગ્યા ઉપર ડિમોલેશન કરવામાં આવેલ છે

Related posts

*ભારતીય જનતા પાર્ટીના જામનગર જિલ્લાના પ્રમુખશ્રી રમેશભાઈ મુગરા ના વરદ હસ્તે પ્રમાણપત્ર અને સિલ્ડ અર્પણ કરવામાં આવ્યું હતું*

Hello Morbi

*મોરબીના વાવડી રોડ ખાતે કોમી એકતાના પ્રતીક સર્વે રોગ ફ્રી નિદાન કેમ્પ હાજીપીર સેવા સમિતિ દ્વારા યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: ટંકારા ખાતે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિશ્રીની સલામતિ અર્થે સેન્સેટીવ એરિયા નો ડ્રોન ઝોન*

editor

Leave a Comment