• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા પંચાયત ના ચેરમેન અજયભાઈ લોરિયા એ કોરોના માં છત્ર છાયા ગુમનાર દીકરી ને ભણતર અપાવવા દતક લીધી*

. મોરબી કોરોના ની મહામારી માં પોતાના સ્વખર્ચે મોટી ટીમ સાથે મોરબી જિલ્લા નાં તમામ મજૂર,તેમજ તમામ જ્ઞાતિ જાતી ના પરિવાર ને કોરોના નાં કપરા સમય માં 24 કલાક તન,મન અને ધન થી હોસ્પિટલ તેમજ દવા વગેરે માં મદદ કરનાર…

નાની ઉંમર માં ભામાશા નું બિરૂદ જેમને મળ્યું છે તેવા જિલ્લા પંચાયત નાં ચેરમેન શ્રી “અજય ભાઈ લોરિયા ” સદા માનવતા ની મહેક મહેકાવનાર .

અજય ભાઈ લોરિયા “સેવા એજ સંપતિ” નામ ની સંસ્થા પણ ચલાવે છે.દેશ નાં સીમાડે આપણી સુરક્ષા માટે ફરજ બજાવતા ફોજી ઓ શહીદ થઈ જાય તો તેમના પરિવાર ને રૂબરૂ મળી લાગણી,પ્રેમ અને આર્થિક મદદ કરનાર અજય ભાઈ લોરિયા…..

કોરોના ની મહામારી માં છત્રછાયા ગુમાવનાર નાનકડી ઢીંગલી “ત્રિશા રાઠોડ” ને આજે અજય ભાઈ લોરિયા એ માનવતા ની મહેક મહેકાવી ને ઢીંગલી ને એજ્યુકેશન (ભણતર) આપવા માટે તમામ ખર્ચો ઉપાડી અને દતક લીધી. ફરી આજે “ભામાશા” બન્યા તે બદલ મોરબી અજય ભાઈ લોરિયા (ભામાશા) ને ખૂબ ખુબ અભિનંદન પાઠવે છે…..

રાજનીતિ માં રહી ને પણ ગરીબ અને નિરાધાર લોકો ની સેવા કરી શકાય છે..

Related posts

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લાનાં રેશનકાર્ડ ઘારકોને મે અને જૂન-૨૦૨૫ માસનો અનાજનો જથ્થો મે માસમાં વિતરણ કરાશે*

editor

*HELLO મોરબી શહેર યુવા ભાજપ મંત્રી દ્વારા પ્રેરિત ઉજવણી કરાઈ દીકરી ના જન્મ દિવસની*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ મહેતા પરિવારના સહયોગથી નિશુલ્ક કેન્સર નીદાન કેમ્પ યોજાશે*

editor

Leave a Comment