• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પરિવાર ના મોભી ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો કાનાણી પરિવાર*

*સ્વ.અનસોયાબેન ધીરજલાલ કાનાણી નુ તાજેતર મા અવસાન થતા મહાપ્રસાદ યોજી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો કાનાણી પરિવાર*

 

મોરબી નિવાસી સ્વ. અનસોયાબેન ધીરજલાલ કારીયા નુ તા.૨૫-૩-૨૦૨૨ ના રોજ દુઃખદ અવસાન થયેલ. સ્વર્ગસ્થ માતા ની યાદ મા તેમના સુપુત્રો રાજુભાઈ, હરીશભાઈ, વિજયભાઈ, બીપીનભાઈ તથા સુપુત્રી રશ્મિબેન દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી હતી.

આ તકે મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, મનિષ પટેલ, હસુભાઈ પંડિત સહીતનાઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના રામધન આશ્રમે અન્નકુટ દર્શન મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા*

editor

*મોરબી ના જોધપર ખાતે ફ્લોરા હાઉસમાં જુગાર કલબ ઉપર ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી : 5.14 લાખ રોકડા કબજે*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી: દશનામ ગોસ્વામી સમાજવાડી લીલાપરરોડ ખાતે જ્ઞાતિના તેજસ્વી તારલા ઓનું સન્માન કરાશે*

editor

Leave a Comment