• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઘાંટવડ ગામ માં દેશ નુ બંધારણ ના ઘડવૈયા શ્રી બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે ની જેમ પંરપરાગત ભવ્ય ઉજવણી*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

આજ રોજ ઘાંટવડ તા ૧૪/૪/૨૦૨૨ મેં ગુરૂવાર સવારે ૯:૦૦ વાગ્યા થી લઈ ૩:૦૦ વાગ્યા સુધી ડો, બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઘાંટવડ તથા તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ નિમિત્તે દર વર્ષે ની જેમ પંરપરાગત થી ગૌતમ બુદ્ધ વિહાર ની જગ્યા થી રેલી સ્વરૂપે ઘાંટવડ ગામ માં વિવિધ રસ્તા ઉપર ફેરવવામાં આવ્યું હતા જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઘાંટવડ સરપંચ શ્રી રફીક ભાઈ મહેતર ત તથા મુસ્લીમ સમાજ ના પટેલ આદમ ભાઈ ચોહાણ તથા મુસ્લીમ એકતા મંચ ના તાલુકા પ્રમુખ શબ્બીર ભાઈ સેલોત તથા ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન અશોકભાઈ વાઢેર તથા ભાજપ લઘુમતી મોરચાના ગીર સોમનાથ જિલ્લા ઉપ પ્રમુખ ઈકબાલ ભાઈ ડાર મુસ્લિમ સમાજના અગ્રણી સિદીક ભાઈ સાયલી તથા તાલુકા પંચાયત સદસ્ય ડાયાભાઈ તથા ઘાંટવડ પંચાયતના સદસ્ય અયુબ ભાઈ સેલોત તથા મુસ્લીમ સમાજ ના યુવા અગ્રણી ફારૂક ભાઈ સેલોત તથા કોળી સમાજના અગ્રણી મશરી ભાઈ બાંભણીયા તથા સર્વ જ્ઞાતિના લોકો આ રેલીમાં જોડાયા હતા તમામ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે પંરપરાગત ઉજવણી કરવામાં આવી હતી અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ નિમિત્તે ઘાંટવડ મુસ્લીમ સમાજ ના યુવાનો દ્વારા હુસેની ચોક માં ઠંડા પાણી અને સરબત ની વ્યવસ્થા કરવામાં આવી હતી

Related posts

*HELLO MORBI:સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકે મોરબીના બ્રહ્મ અગ્રણી ડો અનિલભાઈ મહેતાની સર્વાનુમતે વરણી*

editor

*HELLO MORBI:ટંકારા ગ્રામ પંચાયત ની સામાન્ય સભા મળી*

editor

*આમરણ રામજી મંદિર ખાતે અન્નકૂટ દર્શન, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા*

Hello Morbi

Leave a Comment