• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી યુવા ભાજપ ની ટીમ દ્વારા ડૉ બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી*

આજરોજ ડો.બાબા સાહેબ આંબેડકરજી ની જયંતિ ના રોજ મોરબી શહેર ભાજપ પ્રમુખશ્રી લાખાભાઇ જારીયા ના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા ડો. બાબા સાહેબ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે જયુભા જાડેજા જિલ્લા ભાજપ મહામંત્રી, લાખાભાઇ જારીયા પ્રમુખશ્રી મોરબી શહેર ભાજપ,અરવિંદભાઈ વાસદળીયા પ્રમુખશ્રી મોરબી તાલુકા ભાજપ,કુસુમબેન કે પરમાર પ્રમુખશ્રી મોરબી નગરપાલિકા, ભાવેશભાઈ કણઝારીયા મહામંત્રીશ્રી મોરબી શહેર ભાજપ,રુચિરભાઈ કારિયા પ્રદેશ યુવા ભાજપ અગ્રણી,જયદીપભાઈ હુંબલ મહામંત્રીશ્રી મોરબી જિલ્લા યુવા ભાજપ,ડી ડી જાડેજા ઉપ પ્રમુખશ્રી મોરબી જિલ્લા યુવા ભાજપ, વિક્રમભાઈ વાંક મહામંત્રીશ્રી મોરબી શહેર યુવા ભાજપ, યોગીરાજસિંહ જાડેજા મહામંત્રીશ્રી મોરબી શહેર યુવા ભાજપ તેમજ અજયભાઇ ગરચર ઉપ પ્રમુખશ્રી શહેર યુવા ભાજપ, અરુણભાઈ રામાવત, મિતુલભાઈ ધ્રાંગા,કેયુરભાઈ પંડ્યા, રવિભાઈ રબારી, જયેશભાઇ ડાભી તેમજ અજયભાઇ કોટક ઉપ પ્રમુખશ્રી શહેર યુવા ભાજપ, મહેશભાઈ સોલંકી તેમજ શક્તિસિંહ જાડેજા તથા ધવલભાઈ ત્રિવેદી તથા રાજેશભાઈ પરમાર મંત્રીશ્રી શહેર યુવા ભાજપ સહિત સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.

Related posts

*કાંકરેજ નાયબ મામલતદાર બી.પી.કાનાબારને પ્રમોશન મળી મામલતદાર બનતાં લોહાણા સમાજમાં વ્યાપેલ રાજીપો*

Hello Morbi

*વિવેકાનંદ ક્વિઝમાં કુંતાસીનાં વિધાર્થીઓ ઝળક્યા: સમગ્ર ગુજરાતનાં ટોપ ટેનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ કુંતાસીના*

Hello Morbi

ચકમપર-જીવાપર વચ્ચે ઘોડાધ્રોઇ નદીમાં બ્રિજનું કામ તાકીદે શરુ કરવાની માંગ

Hello Morbi

Leave a Comment