• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પડધરીમાં સરકારી પ્રાથમિક શાળામાં સારા વિદ્યાર્થી તરીકે ફકીર સમાજ નુ શાળાનું ગૌરવ વધારતો રઈશ શામદાર*

પડધરીમાં સરકારી પ્રાથમિક શાળામાં તાજેતરમાં જ વિદ્યાર્થી વિદાય સમારંભ યોજાયો હતો જેમાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન શાળા સ્કૂલ માં સારા સ્વભાવથી શિક્ષણ મેળવવાના સમયે સતત હાજરી આપી પડધરીમાં સારા વિદ્યાર્થી તરીકે ધોરણ આઠના ઘણા બધા વિદ્યાર્થીઓને સારા વિદ્યાર્થી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું સાથે સાથે વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરવાના ભાગરૂપે સિલ્ડ અર્પણ કરાયું આ કાર્યક્રમમાં તમામ શિક્ષકો આચાર્યો એ વિદ્યાર્થીઓને વિદાય સમારંભ ની સાથે સારા વિદ્યાર્થી તરીકે પ્રેરણારૂપ અન્ય વિદ્યાર્થીઓ માટે બને તે માટે સારા વિદ્યાર્થીઓનું સલમાન સાથે વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પડધરી ગીતાનગર સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમાં ફકીર સમાજનું ગૌરવ સાથે સાથે શાળાનું ગૌરવ શાહ મદાર રઇશ રફીકશા શાહમદાર સારા વિદ્યાર્થી તરીકે શિક્ષકો દ્વારા શિક્ષા રૂપે શબ્દ જ્ઞાન પ્રાપ્ત કરી માતા-પિતાના આશીર્વાદથી સારા વિદ્યાર્થી તરીકેનું સ્થાન મેળવ્યું છે જેથી તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓએ હદય પૂર્વક શુભેચ્છા આપી હતી જે તસવીરમાં નજરે પડે છે

Related posts

*HELLO MORBI: વાંકાનેર ખાતેનો તા.૧૫મી જૂનનો ઔદ્યોગીક ભરતીમેળો મોકૂફ રાખવામાં આવ્યો*

editor

*HELLO MORBI:દેવભૂમિ દ્વારકા ખાતે આયોજિત વડાપ્રધાનશ્રીના કાર્યક્રમની સાથે…. સાથે…*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લાના ૧૦૨ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ ફરમાવવામાં આવી*

editor

Leave a Comment