• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનાર તાલુકાના પ્રેસ રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત ના નાના ભાઈ મમદ ભાઈ લાડકવાયા દીકરા મીરજાન ભાઈ નો આજે જન્મ દિવસ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામ ના વતની અને મુસ્લીમ એક્તા મંચ કોડીનાર ના પ્રમુખ અને પ્રેસ રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત ના નાના ભાઈ મમદ ભાઈ ના લાડકવાયા દિકરા મીરજાન ભાઈ નો આજે જન્મ દિવસ હોય અને મીરજાન ના ૩ વર્ષ પૂર્ણ થયા હતા અને ૪ વર્ષ માં પ્રવેશ કર્યો હતો અને મીરજાન ભાઈ જન્મ દિવસ નિમિતે દાદા સુલેમાન ભાઈ દાદી મરિયમ બેન મોટા બાપા શબ્બીર ભાઈ મોટી માં વહિદા બેન પપ્પા મહમદ ભાઈ મમ્મી અનીશા બેન તથા સહ પરીવાર તરફથી જન્મ દિવસ ની શુભેચ્છા આપવામાં આવી માહેનર બેન ખૂબ પ્રગતિ કરે અને પરિવાર નું નામ રોશન કરે એવી દુવા આપવામાં આવી હતી

 

Related posts

*મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા ચાલતી ભાગવત કથામાં અનેક રાજકીય માંધાતાઓ ઉપસ્થિત રહ્યા*

Hello Morbi

*જોડિયાના કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી ના મહંત દ્વારા શનિવારના રોજ હવન કરાયા*

Hello Morbi

**વાંકાનેર નગરપાલિકાના ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા જાહેર કરાઈ*

Hello Morbi

Leave a Comment