• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી નાગરિક બૅંકના ચરેમન પદે ઉપેન્દ્રભાઈ કાથરાણીની નિયુક્તિ વાઈસ ચેરમેન પદે આપાભાઈ કુંભરવડિયા ની નિયુક્તિ*

મોરબી : મોરબી નાગરિક સહકારી બૅંકની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી.જેમાં ભાજપ તરફી પેનલની વિજય થયો હતો.ત્યારે હવે મોરબી નાગરિક બૅંકના ચરેમન અને વાઇસ ચેરમેનની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.               મોરબી નાગરિક સહકારી બૅંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે વરણી કરવામાં આવી હતી.જેમાં નાગરિક બૅંકના ચેરમેન તરીકે ઉપેન્દ્રભાઈ કાથરાણીની નિયુક્તિ કરવામાં આવી હતી.તેમજ નાગરિક બૅંકના વાઇસ ચેરમેન પદે આપાભાઇ કુંભરવાડિયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે.જેમાં રાઘવજીભાઈ ગડારા, પ્રભુભાઈ ભૂત, અશ્વિનભાઈ કોટક, ચંદ્રિકાબેન પલાણ,ભુદરભાઈ મકવાણા, ભરતભાઇ મીરાણી સહિતના સભ્યોની હાજરીમાં આ બન્નેની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે અને નવા વરાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને શુભેચ્છા પાઠવી હતી.

Related posts

*HELLO MORBI: પડધરી શહેર ના મેઇન દરવાજા ચોક ખાતે પડધરી તાલુકા ભાજપ અને પડધરી શહેર ભાજપ નાં સંયુક્ત ઉપક્રમે ચંદ્રયાન-3 નુ સફળતાપૂર્વક ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ થતા તેની ફટાકડા ફોડી ને મીઠાઈ વિતરણ કરી ને ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા મા આવી*

editor

*બાલાચડી પ્રાથમિક શાળા ખાતે કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવ 2022 ની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જામનગર જીલ્લા ભાજપ પુર્વ મહામંત્રી અને જાણીતા એડવોકેટ શ્રી દિલીપભાઈ ભોજાણી (હરિ બોલ) પોતાના પરિવાર સાથે ચાર-ધામ ની યાત્રા માટે પ્રસ્થાન કરશે*

editor

Leave a Comment