• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વરલી મટકાના જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ગીર સોમનાથ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન.જાડેજા સાહેબ નાઓએ જીલ્લામાં ચાલતી પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃતિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને,

એલ.સી.બી. ગીર સોમનાથના ઇ.ચા. પોલીસ ઇન્સપેકટર કે.જે.ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ પ્રફુલભાઇ વાઢેર, શૈલેષભાઇ ડોડીયા, રાજુભાઇ ગઢીયા, પો.કોન્સ. સંદિપભાઇ ઝણકાટ ઉદયસિંહ સોલંકી,તથા ડ્રા.પો.કોન્સ ગોપાલભાઇ મકવાણા, નાઓ જીલ્લાના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન મળેલ બાતમી આધારે,

ઉના બસ સ્ટેશન પાસે આશીર્વાદ હોસ્પિટલની સામે ગલીમાં જાહેરમાં એક ઇસમ ગે.કા.વરલી મટકાના આંકડા લખી હારજીતનો જુગાર રમાડતો હોય જે અંગે રેઇડ કરી આરોપી બાલુભાઇ જીણાભાઇ સોલંકી ઉં.વ.૬૫ ધંધો વેપાર રહે ઉના ૮૦ ફુટ રીંગરોડ બાપા સીતારામની બાજુમાં તા.ઉના જી.ગીરસોમનાથ વાળાને રોકડ રૂપિયા ૧૬,૭૧૦/- તથા વરલી મટકાના જુગારના સાહીત્ય તથા અંગ ઝડતીમાંથી મળી આવેલ નોકીયા કંપનીનો કાળા કલરનો સાદો કીપેડ મોબાઇલ નંગ-૧ જેની કી.રૂ.૫૦૦/- મળી કુલ કી.રૂ. ૧૭,૨૧૦/-ના વરલી મટકાના આંક ફેરના જુગારના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી ઉના પો.સ્ટે. જુગાર ધારાનો ગુનો રજી. કરાવેલ.

 

Related posts

*HELLO MORBI:જમ્મુ-કાશ્મીરના શ્રીનગર ખાતે ભારત સરકાર દ્વારા આયોજિત પશુપાલન અને ડેરી ક્ષેત્રની સમર મીટમાં સહભાગી થતા પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

editor

*જોડિયા તાલુકાના* *બાલંભા માં ધોળા દિવસે* *ફાયરિંગ ખનીજ ના ડખામાં* *થયા ફાયરિંગ* 

Hello Morbi

*મોરબીમાં તમંચા સાથે એક ને ઝડપી પાડતી મોરબી સીટી બી ડિવિજન પોલીસ*

Hello Morbi

Leave a Comment