• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ભારતીય બનાવટનો વિદેશી દારૂ ફોર-વ્હીલના ચોર ખાનામાંથી કુલ રૂ.૩,૨૯,૦૩૫/ ના મુદામાલ સાથે આરોપીઓને પકડી પડતી ઉના પોલીસ ટીમ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ વિભાગ જુનાગઢ તથા ગીર-સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન. જાડેજા સાહેબનાઓના દ્વારા દારુ-જુગારની ગેરકાયદેશર પ્રવૃતિ બંધ કરવા અને આવી પ્રવુતી આયરનાર સામે સખ્ત કાર્યવાહી કરવા સુચના કરતા જે અંગે મદદનીશ પોલીસ અધિક્ષક વેરાવળ શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબનાઓએ અત્રેના જીલ્લા ખાતે કાયદો વ્યવસ્થા જાળવવા અને જાણીતા પ્રોહી – જુગારીની પ્રવૃતીમાં સંકળાયેલ હોય તેવા ઇસમો ઉપર વધુમાં વધુ સફળ રેઇડો કરવા અને પ્રોહી – જુગારની બંદી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને ઉના પી.આઈ. શ્રી એમ.યુ.મસી. સાહેબ નાઓએ દિવમાથી ગે.કા. રીતે દારૂની હેરા ફેરી કરતા ઇસમોને ઝડપી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને આજરોજ તા.૧૧/૦૫/૨૦૨૨ ના કલાક ૦૦/૦૦ વાગ્યા થી પો.સબ ઇન્સ. ડી.બી.લાખણોત્રા તથા પો.હેડ કોન્સ.પી.પી.બાંભણીયા તથા નિલેશભાઇ છગનભાઇ તથા પો.કોન્સ ભીખુશા બચુશા તથા ધર્મેન્દ્રસિંહ હરાજભાઇ તથા. વિજયભાઇ હાજાભાઇ તથા રાહુલભાઇ નારણભાઇએ રીતેના પો.સ્ટાફના માણસો દેલવાડા ગામે હાજર હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ.નિલેશભાઇ છગનભાઇ તથા પો.કોન્સ.ભીખુશા બચુશા નાઓને સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે, દીવ ઘોઘલા તરફથી એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વિફ્ટ વી.ડી.આઇ. કાર જેના રજી નંબર જી.જે.૦૧.આર.જે.૩૫૩૦ વાળીમાં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાંડની નાની-મોટી કુલ બોટલ નંગ-૫૩ જે દારૂ ૨૬ લીટર ૬૪૦ એમ.એલ જેની કુલ કિ.રૂ.૨૯,૦૩૫/- મળી કુલ રૂપીયા-૩,૨૯,૦૩૫/-ના મુદામાલ ની હેરાફેરી કરતા મજકુરો (૧) ભીખાભાઇ ભાદાભાઇ મુંગરા જાતે-પટેલ ઉ.વ.૫૦ ધંધો-મજુરી રહે. સીલ્વર સોસાયટી નાના મહુવા ગામ તા.જી.રાજકોટ) તથા (ર) પ્રકાશકુમાર હરીભાઇ પટેલ જાતે-પટેલ ઉ.વ.૪૫ ધંધો-દલાલી રહેમવડી ગામ તા.જી.રાજકોટ તથા (૩) જીતેન્દ્રભાઇ દેવીદાસભાઇ નિમાવત જાતે-બાવાજી ઉ.વ.૪૬ ધંધો-ડ્રાઇવીંગ રહે,આવકાર સોસાયટી યુનિર્વસીટી રોડ તા.જી.સજકોટ વાળાઓ હેરાફેરી કરી ગુન્હામાં એક બીજાની મદદગારી પ્રોહી મુદામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે. જે અંગે ઉના પો.સ્ટે. માં ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૮ ૨૨૦૬૫૪/૨૦૨૨પ્રોહી કલમ ૬૫(ઇ),૮૧,૯૮(૨).૯૯ મુજબ ગુન્હો રજી કરાવેલ છે આ કામની તપાસ પો.સબ ઇન્સ. શ્રી ડી.બી.લાખણોત્રા ચલાવી રહ્યા છે.

Related posts

પીએમ મોદી કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 8 રાજ્યોના સીએમ સાથે મંગળવારે કરશે બેઠક

Hello Morbi

*રઘુવંશી લોહાણા સમાજના અગ્રણીઓ દ્રારા ગુજરાત સરકારના મંત્રી કીર્તીસિંહજી વાઘેલાનું કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*HELLO MORBI: વ્યાજખોરી ડામવા મહાઅભિયાન સમગ્ર રાજકોટ રેન્જમાં એકીસાથે ૧૦૦ સ્થળો ઉપર લોકદરબારનું આયોજન સમગ્ર રેન્જ માં વ્યાજખોરો સામે પરીણામલક્ષી કાર્યવાહી*

Hello Morbi

Leave a Comment