• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના પત્રકાર આરીફ દિવાન ની દીકરી ક્યુટ પરી મહેક બાનુ નો આજે જન્મદિવસ*

 

મોરબીના જાણીતા પત્રકાર આરીફ દિવાન જેવો વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને પત્રકારત્વ ક્ષેત્રે વિવિધ સામાજિક સમાચારો અંતર્ગત અન્ય નામી-અનામી સંસ્થાઓ સાથે સારા સંબંધો રહ્યા છે જેથી તેનો બહોળો મિત્રવર્ગ છે ત્યારે બહોળો મિત્રો દ્વારા શુભેચ્છા અભિનંદન ભાગરૂપે આજરોજ તારીખ 12 5 2022 ના રોજ તેમની દીકરી ક્યુટ પરી મહેક બાનુ ના 10 માં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ વર્ષા થઈ રહી છે સગા સંબંધી આડોશી પાડોશી તેમ જ પત્રકારો વકીલ પોલીસ ડોક્ટર સહિત સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ આગેવાનો શિક્ષકો દ્વારા પત્રકાર આરીફ દિવાન મો.નં.9723563374 પર શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી whatsapp દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે ત્યારે ભાઈ માહિર દિવાન માતા રીઝવાના દિવાન હેત વર્ષા સાથે દુઆ આશીર્વાદ શુભેચ્છા અભિનંદન આપી રહ્યા છે

Related posts

*HELLO MORBI:ટંકારા:બેટી બચાવો બેટી પઢાઓ અંતગર્ત કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI:હળવદ તાલુકાના રણછોડગઢ ગામનીસીમાં આવેલ વાડીની ઓરડીમાં ચાલતાજુગાર ધામ પર ક્રાઈમ બ્રાન્ચના દરોડા*

editor

*મોરબી જિલ્લાના ટુ & ફોર વ્હીલર વાહનોના ફેન્સીનંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

Hello Morbi

Leave a Comment