• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકા ભાજપ આય ટી સેલ ના ઇન્ચાર્જ ચિરાગ કટારીયા નો આજે જન્મ દિવસ*

ટંકારા તાલુકા ભારતીય જનતા પાર્ટી  આઈ ટી સેલ ના ઇન્ચાર્જ ચિરાગ ગીરીશભાઈ કટારીયા નો જન્મ દિવસ તારીખ  8/06/1991 છે.

ટંકારા ના વતની છે. બી.બી. એ.તથા એમ.કોમ કરેલ છે. લોહાણા સમાજના યુવાન કાર્યકર છે ટંકારા તાલુકા મા બહોળું મિત્ર વર્તુળ ધરાવતા તથા આર્ય સમાજ ટંકારા સાથે જોડાયેલ છે. સેવાભાવી યુવાન ચિરાગ કટારીયા ને જન્મ દિવસ નિમિત્તે  તેમના મોબાઈલ નંબર :9033303635 પર શુભેચ્છા નો ધોધ વર્ષી રહ્યો છે

Related posts

CORONA VACCINE: કોરોના રસીકરણ પર સરકારની ગાઇડલાઇન જાહેર, જાણો ATOZ માહિતી

Hello Morbi

પ્રજા ના પ્રતિનિધિ કેવા હોય? તેનું ઉત્તમ ઉદાહરણ વોર્ડ નંબર ૬ ના ભાજપ ના ઉત્સાહી અને કર્મશીલ ઉમેદવારો…. જેઓ નગરના તેમના વિસ્તારને બનાવશે સર્વોત્તમ

Hello Morbi

રાજ્યના ધોરણ-૧૦ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય- 

Hello Morbi

Leave a Comment