• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલાચડી પ્રાથમિક શાળાનું ગૌરવ*

રિપોર્ટર. શરદ એમ.રાવલ.. હડિયાણા.

ધોરણ૬માં અભ્યાસ કરતી કૃપાલીબા મહેન્દ્રસિંહ વાઘેલા એ ગયા વર્ષનાં ખેલમહાકુંભમાં એથ્લેટિક તરીકે 50 મીટર દોડમાં સી. આર. સી. તાલુકા અને જિલ્લાઅને રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવીને ખૂબજ સારું પ્રદર્શન કરેલ છે. તેમજ રાજ્ય કક્ષાના પ્રથમ નંબરથી તેઓની યંગ ખેલાડી તરીકે સ્પોર્ટસ ઓથોરિટી ગુજરાત દ્વારા જી. એમ. પટેલ.સ્કૂલ ધ્રોલ માં ધો.7 થી 12 સુધી નો અભ્યાસ ક્રમ માં પસંદગી કરી છે. અને હવે પછી ત્યાં હોસ્ટેલ માં રહેવા અને જમવા અને તે સ્કૂલમાં થી રાજ્ય માં અલગ અલગ રમતો માં ભાગ લેવા માટે રાજય સરકારના ખર્ચે લઇ જશે. અને ભવિષ્યમાં સ્પોર્ટસ માં ખૂબ સારી પ્રગતિ કરવાની સારી તક મળે છે. આ માટે બાલાચડી પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી અને તમામ શિક્ષક ગણ પરિવાર તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે તેમજ ભવિષ્યમાં જો ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવે છે…

Related posts

*જોડિયા કોર્ટ કચેરી ખાતે ૭૬ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં સગીરાની છેડતી કરનાર શખ્સને ૧૮૧ અભયમ ટીમે ભણાવ્યો કાયદાનો પાઠ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સીરામીક કોન્ફ્લેવ ફોર વિકસિત ભારત ક્વોલિટી મીટસ ગ્લોબલ કોમ્પેટીટીવનેસ” વિષયક સીરામીક સેમિનારમાં રૂ. ૧૪૬૦ કરોડના એમ.ઓ.યુ. સંપન્ન*

editor

Leave a Comment