• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીની અત્યાધુનિક સ્કુલ NEST K12 EDUCATION માં 8 માં ઇન્ટરનેશનલ યોગા દિવસની ભવ્ય ઉજવણી* *

આ પ્રસંગે Nest K12 Education માં સમસ્ત વાવડી ગામ અને આર્ટ ઓફ લીવીંગ સંસ્થા મોરબી દ્વારા સરળ સમજુતીથી વિવિધ યોગાશન નું માર્ગદર્શન અને તેનું જીવનમાં મહત્વ સમજાવવામાં આવ્યું. સાથે સાથે શાળા કેમ્પસમાં સંસ્કાર બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. યોગા કાર્યકમને અંતે વિદ્યાર્થીઓ માટે સૂર્યનમસ્કાર કોમ્પીટીશનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

Related posts

*HELLO MORBI: કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે મોરબીમાં પ્રાદેશિક સરસ મેળો-૨૦૨૩નો શુભારંભ કરાવ્યો*

editor

*HELLO MORBI NEWS:ટંકારાના લજાઈ ગામથી ભરડીયા રોડ, કોમ્પ્લેક્ષની છત પરથી ઇંગ્લીશ દારૂના જથ્થો કબ્જે કરતી ટંકારા પોલીસ*

editor

*HELLO MORBI NEWS: મોરબી તાલુકાના બેલા(રંગપર) ગામે રહેણાંકના મકાન પર ચાલતા જુગાર ધામ પર મોરબી તાલુકા પોલીસના દરોડા*

editor

Leave a Comment