• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા: માનવતા ધર્મએ દરેક લોકોનો ધર્મ હોવો જોઇએ, અને આજ વાતને ટંકારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ધર્મેન્દ્રભાઈ ક્ક્કડ અને ટંકારા વિધાનસભાના સંગઠનમંત્રી નરોત્તમભાઈ ગોસરાએ સાર્થક કરી છે*

જેમાં નરોત્તમભાઈ રવિવાર હોવાથી દુકાન બપોર સુધી ચાલુ રાખી બપોરે બાદ પોતાની દુકાનનું કામ પુર્ણ કરી 4 વાગ્યાની આસપાસ ઘરે જતા હતા. ત્યારે સરાયા પાસે કોઇક અજાણ્યા માણસનું એક્સિડન્ટ થયેલ, અને વાહનચાલક મદદ કરવાની જગ્યાએ જતા રહેલ, ત્યારે માનવતા જ મહાન ધર્મને માનનાર નરોત્તમભાઈ તરતએ માણસની મદદ માટે પોતાનિ કાર સાઇડ માં કરિ એક્સિડન્ટની ગંભિરતાને સમજી પોતાનિ કારમાં ટંકારા દવાખાને પહોંચાડવાનું કરેલ, રવિવાર હોવાથિ મોટા ભાગના દવાખાના બંધ હશે એ વિચાર આવતા જ તેમના આમ આદમી પાર્ટી ના સાથિ મિત્ર ધમૅન્દ્રભાઇ કકકડને ફોન કરિ ડોક્ટરની મદદ માટે તેમજ ધટતુ કરવા માટે કહેલ, ટંકારા તેઓ પ્રાથમિક સારવાર આપી તેમને ડોક્ટરની સલાહ સુચન મુજબ એમ્બ્યુલન્સ નિ વ્યવસ્થા કરિ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલ, કોઇ પણ માણસની ઇમરજન્સી કંડિસનમાં મદદ કરવિ એજ સાચો માનવતાનો ધર્મ છે. જેને ખરેખર નરોત્તમભાઈ દ્રારા સાથૅક કરેલ છે, અજાણ્યા માણસની પણ મદદ કરી અને આવાજ સેવા કાર્ય કરતા રહો લાખ લાખ વંદન કરી રહ્યા છે.

Related posts

*HELLO MORBI:થરા જલારામ સત્સંગ મંડળના ભકતોએ રામધામ વાંકાનેરની લીધી મુલાકાત*

editor

*HELLO MORBI: સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી વાંકાનેર પોલીસ*

editor

*HELLO MORBI:મોરબી-રાજકોટ બાઇપાસ હાઇવે રોડ ઉપર જોખમી રીતે સ્ટંટ કરી મો.સા ચાલકને શોધી કાયદાનુ ભાન કરાવતી મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ*

editor

Leave a Comment