• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી વાંકાનેર પોલીસ*

સુરેન્દ્રનગર જિલ્લા, મુળી પોલીસ સ્ટેશનના ગુનાહિત કાવતરૂ રચી
પોલીસની ખોટી ઓળખ આપી અપહરણ વિથ એટ્રોસીટી તથા પ્રોહીબીશન તથા સાયલા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને દેશી દારૂના જથ્થા સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે.સર્વેલન્સ ટીમ
રાજકોટ વિભાગ, પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી,પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી સાહેબનાઓ તરફથી પ્રોહી.જુગારની બદી સદંતર નાબુદ કરવા માટે સુચના થઇ આવેલ હોય જે શ્રી અનુસંધાને શ્રી પી.એ.ઝાલા સાહેબ,નાયબ પોલીસ અધિક્ષકશ્રી,મોરબી વિભાગ,મોરબી તથા શ્રી વી.પી.ગોલ સાહેબ,સી.પી.આઇ.શ્રી,વાંકાનેરનાઓના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ સબ ઇન્સ.બી.પી.સોનારા તથા વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન પો.હેડ.કોન્સ.મયુરધ્વજસિંહ જાડેજા તથા પો.કોન્સ. હરીચંન્દ્રસિંહ ઝાલા નાઓને મળેલ હકિકત આધારે આરોપી વેલજી ભીમાભાઇ મારૂણીયા જાતે કોળી ઉવ.૨૫ ધંધો ખેતી રહે.કંસાળા તા.સાયલા જી.સુરેન્દ્રનગરવાળાને મહીન્દ્રા XUV-300 GJ-13-CA-7743 વાળીમાં દેશી દારૂ લીટર ૧૩૦ કી.રૂ.૨૬૦૦/-ની હેરાફેરી કરતા પકડી પાડી વાંકાનેર તાલુકા પો.સ્ટે.ગુનો રજી.કરાવી મજકુર ઇસમનું નામ પોકેપ કોપ મોબાઇલમાં નામ સર્ચ કરતા મજકુર ઇસમ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં. ૧૫૬/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૨૩,૫૦૪,૩૮૪,૩૬૫,૧૭૦,૧૨૦(બી), ૧૧૪ તથા એટ્રોસીટી એકટ ૩(૧)(આર), ૩(૧)(એસ.)૩(૨)(વી.એ)મુજબના ગુનામાં ફરી.તથા સાહેદને પોલીસની ખોટી ઓળખ આપી,અપહરણ કરી રૂ.૨૦,૦૦૦/- ની માંગણી કરી ગુનાહીત કાવતરૂ રચી રાજય સેવકનુ ખોટુ નામ ધારણ કરી તથા મુળી પોલીસ સ્ટેશનન તથા સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો હોવાનુ જણાય આવેલ છે.આમ પોકેપ કોપ મોબાઇલ આધારે આરોપીનો ગુનાહિત જણાયેલ આવેલ છે.
આરોપીનું નામ
વેલજીભાઇ ભીમાભાઇ મારૂણીયા જાતે કોળી ઉવ.૨૫ ધંધો ખેતી રહે.કંસાળા તા.સાયલા જી.સુરેન્દ્રનગર કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) મહીન્દ્રા XUV-300 GJ-13-CA-7743 કી.રૂ.૫,૦૦,૦૦૦/-
(ર) દેશી દાર લીટર ૧૩૦ કી.રૂ.૨૬૦૦/-
પકડવના પર બાકી ના ગુના
(૧) મુળી પોલીસ સ્ટેશનન એ પાર્ટ ગુ.ર.નં.૧૫૬/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૨૩,૫૦૪,૩૮૪,૩૬૫,૧૭૦,
૧૨૦(બી),૧૧૪ તથા એટ્રોસીટી એકટ ૩(૧)(આર),૩(૧)(એસ),૩(૨)(વી.એ) (૨) મુળી પોલીસ સ્ટેશનન સી પાર્ટ ગુ.ર.ન.૧૧૦/૨૦૨૩ પ્રોહીબીશન કલમ ૬૫ઇ,૯૮(૨), ૮૧
(3) સાયલા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.ન પર/૨૦૨૩ પ્રોહીબીશન કલમ ૬૫ઇ,એફ,૮૧
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
(૧) સાયલા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૦૦૨૭/૨૦૧૭ ઇ.પી.કો.કલમ ૩૨૬, ૫૦૪, ૧૧૪
(ર) સાયલા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.ન.૦૦૪૧/૨૦૨૧ પ્રોહીબીશન કલમ ૬૫ઇ,એફ,૮૧,૯૮(૨)
(3) સાયલા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૦૦૮૭/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૧૮૬,૩૩૨,૫૦૪,૫૦૬(૨) (૪) સાયલા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૦૧૬૧/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૧૧૪
(૫) મુળી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૨૧૫/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૨૫,૩૨૩,૪૨૭,૫૦૪
(૬) સાયલા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૨૩૫/૨૦૧૨ આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ,૨૭, ઇ.પી.કો. કલમ ૧૪૩,૧૪૭,૧૪૮.૩૨૬,૩૨૫,૩૨૪,૩૨૩, ૫૦૬(૨), ૫૦૪ જી.પી.એકટ કલમ ૧૩૫
(૭) સાયલા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૨૫૫/૨૦રર પ્રોહીબીશન કલમ ૬૫ઇ,એફ.૮૧
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
આ કામગીરીમાં અમો પો.સબ.ઇન્સ.બી.પી.સોનારા તથા સર્વેલન્સ ટીમના પો.હેડ.કોન્સ.મયુરધ્વાહ જાડેજા તથા ચમનભાઇ ચાવડા તથા પો.કોન્સ.હરીશચંદ્રસિંહ ઝાલા તથા સંજયસિહ જાડેજા તથા રવિભાઇ કલોત્રા તથા વિજયભાઇ ડાંગર રોકાયેલ હતા.

Related posts

*HELLO MORBI:પંજાબ અમૃતસરથી ટ્રકમાં માટીની આડમાં ચોરખાનામાં છુપાવીને લઇ જવાતા ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૬૦ કિ.રૂ.૩૩,૧૨,૦૦૦/- તથા અન્ય મુદામાલ સાથે એક આરીપીને પકડી પાડતી કાઇમ બ્રાંચ મોરબી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: નેવવર્ષના વ્યોવૃધને નવજીવન આપતા આયુષ હોસ્પિટલના ડો સત્યજીતસિંહ જાડેજા*

editor

*HELLO MORBI:સિરામીક નગરી મોરબી મતદાનમાં હંમેશા અગ્રસર રહ્યું છે”સિરામીક એસો. પ્રમુખશ્રી હરેશ બોપલીયા*

Hello Morbi

Leave a Comment