• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ના જનતા ક્લાસીસ ની ધો-૧૨ C.B.S.C. (Commerce) ની વિદ્યાર્થીની મૈત્રી ટોલીયા એ બોર્ડ માં ૯૫% ગુણ પ્રાપ્ત કરી સમગ્ર મોરબી ને ગૌરવ અપાવ્યુ.*

 

*80% થી વધુ ગુણ મેળવનાર કુલ 7 વિદ્યાર્થીઓ*

*70% થી વધુ ગુણ મેળવનાર કુલ 18 વિદ્યાર્થીઓ*

 

મોરબી શહેર મા શિક્ષણ ક્ષેત્રે ૪ દાયકા કરતા પણ વધુ સમય થી કાર્યરત *શ્રી પ્રવિણભાઈ કક્કડ (૪૭ વર્ષ ના અનુભવી) તથા શ્રી નિર્મિતભાઈ કક્કડ (૧૫ વર્ષ ના અનુભવી)* દ્વારા સંચાલીત જનતા ક્લાસીસ ના Std-12th C.B.S.E. (Commerce) ના વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ણ પરિણામો ની પરંપરા ને જીવંત રાખી છે.

પ્રવર્તમાન વર્ષ થી C.B.S.E. બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ ને બે વિભાગ મા વહેંચવામા આવ્યુ છે. જે અંતર્ગત Term-1 અને Term-2 ની પરિક્ષાઓ બોર્ડ દ્વારા જ આયોજીત કરવા મા આવી હતી ત્યારે તાજેતર માં Std-12th Commerce નુ C.B.S.E. બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવા મા આવ્યુ છે જેમા મોરબી જનતા ક્લાસીસ ના કુલ ૭ વિદ્યાર્થીઓ એ ૮૦% થી વધુ તથા કુલ ૧૮ વિદ્યાર્થીઓએ ૭૦% થી વધુ ગુણ પ્રાપ્ત કરી પોતાના પરિવાર તથા ક્લાસીસ નુ નામ રોશન કર્યુ છે.

*મોરબી જનતા ક્લાસીસ ના વિદ્યાર્થીઓ મૈત્રી વિપુલભાઈ ટોલીયા (૯૫%) , જીત હર્ષદભાઈ વાસજારીયા(૮૯.૦૨%), ધ્વનિત આકાશભાઈ દેસાઈ (૮૭%), યશ ભરતભાઈ હદવાણી (૮૫.૪૦%), નૈમિષ નયનભાઈ ભોરણીયા (૮૦.૬૦%), પ્રણવ વિનોદભાઈ પડસુંબિયા (૮૦%), રાજ હીરેનભાઈ ગાંધી* (૮૦%) સાથે ઉતિર્ણ થઈ તેમના પરિવાર તથા ક્લાસીસ નુ નામ રોશન કર્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શહેર મા શિક્ષણક્ષેત્રે છેલ્લા ચાર દાયકા થી પણ વધુ સમય થી કાર્યરત જનતા ક્લાસીસ દ્વારા Std-11th & 12th (commerce) C.B.S.E. & G.S.E.B. ,B.com.,B.B.A., M.com. સહીત ના અભ્યાસક્રમો ના બધા જ વિષયો નુ શિક્ષણ પ્રદાન કરવા મા આવે છે ત્યારે પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ ક્લાસીસ ના વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામો ની પરંપરા જાળવી રાખી છે. વિદ્યાર્થીઓ ની આ અનેરી સિધ્ધિ બદલ ક્લાસીસ ની સંચાલકો શ્રી પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડે અભિનંદન સહ શુભેચ્છા પાઠવી છે.

Related posts

*ટંકારાના નિવૃત શિક્ષક દંપતિએ ઘરમાં રહી સુરક્ષિત રહી તે સુત્રને સાર્થક કર્યું*

Hello Morbi

*જોડીયા મામલતદાર કચેરી ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ધ્વનિત સિહ બોરોના ને સન્માનિત કરાયા*

Hello Morbi

*HELLO MORBI:બોટાદ જિલ્લા કક્ષાનો કર્તવ્ય બોધ કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો*

editor

Leave a Comment